હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં એકસાથે 20 કરતાં પણ વધારે સિંહનું ટોળું દેખાઈ રહ્યું છે. એક બે સિંહોના દ્રશ્યો તો જોવા મળે પણ એકસાથે 20 કરતાં સિંહોના વીડિયોથી સોશિયલ મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે. લોકો આ વીડિયોને શેર કરી રહ્યાં છે.
સિંહોના આ રીતે પોતાના નિવાસસ્થાનમાંથી માનવ રહેઠાણ તરફ બહાર નીકળવાને લઈને પાણીની સમસ્યા મુખ્ય હોય તેવું માનવામાં આવી રહ્યું છે. એકસાથે 20 કરતાં પણ વધારે સિંહોનું ટોળું પાણીની શોધમાં આ વિસ્તાર તરફ ચડી આવ્યું હોય તેવું લોકો માની રહ્યાં છે. આમ લોકોને પણ એકસાથે 20 કરતાં વધારે સિંહો વીડિયોમાં જોવા મળતાં આશ્ચર્ય થઈ રહ્યું છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]