તમને ક્યારે અને કેટલી મળશે ગ્રેચ્યુટી? જાણો ગ્રેચ્યુટીથી સંબંધિત A To Z માહિતી! જુઓ VIDEO

|

Nov 02, 2019 | 1:34 PM

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની […]

તમને ક્યારે અને કેટલી મળશે ગ્રેચ્યુટી? જાણો ગ્રેચ્યુટીથી સંબંધિત A To Z માહિતી! જુઓ VIDEO

Follow us on

કંપની દ્વારા તેના કર્મચારીઓને ગ્રેચ્યુટી આપવામાં આવે છે. ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા 20 લાખ રૂપિયા છે. હાલમાં ગ્રેચ્યુઇટી કર્મચારીને ત્યારે જ મળે છે જ્યારે તે કંપનીમાં 5 વર્ષ કામ કરે છે. જો કે, મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં ગ્રેચ્યુઇટી રકમ આપવા માટે નોકરીના 5 વર્ષ પૂર્ણ થવા જરૂરી નથી. નિયોક્તાની રજા, નિવૃત્તિ, મૃત્યુ અથવા અપંગતાના 30 દિવસની અંદર એમ્પ્લોયરને ગ્રેચ્યુટી આપવાની જોગવાઈ છે. જો નિર્ધારિત અવધિમાં આવું ન થાય, તો પછીથી એમ્પ્લોયર દ્વારા સરકાર દ્વારા નિયત વ્યાજની સાથે ગ્રેચ્યુટીની રકમ ચૂકવવી પડે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ચોરી કે ખોવાયેલ મોબાઈલ ફોનને સરળતાથી કેવી રીતે શોધી શકાય? જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article