ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે કેન્દ્રએ આપી મંજૂરી

|

Sep 22, 2020 | 2:28 PM

રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે ઔપચારિક સરકારી મંજૂરી પત્ર જાહેર કર્યો છે. તેનાથી મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકા નિભાવવાનો અધિકાર મળી ગયો છે. Govt has issued formal sanction letter for grant of Permanent Commission to women officers in Indian Army, paving the way for empowering women officers to shoulder larger […]

ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે કેન્દ્રએ આપી મંજૂરી

Follow us on

રક્ષા મંત્રાલયે ભારતીય સેનામાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવા માટે ઔપચારિક સરકારી મંજૂરી પત્ર જાહેર કર્યો છે. તેનાથી મહિલા અધિકારીઓને સંગઠનમાં મોટી ભૂમિકા નિભાવવાનો અધિકાર મળી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ભારતીય સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે આ આદેશ ભારતીય સેનાની તમામ શાખાઓ એટલે કે આર્મી એર ડિફેન્સ (AAD), સિગ્નલ, એન્જિનિયર, આર્મી એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર, આર્મી સર્વિસ કોર, આર્મી ઓર્ડેનન્સ કોર્પ્સ અને ઈન્ટેલિજન્સ કોર્પ્સ સિવાય જ્જ અને એડવોકેટ જનરલ અને આર્મી એજ્યુકેશનલ કોર્પ્સમાં શોર્ટ સર્વિસ કમિશનની મહિલા અધિકારીઓના સ્થાયી કમિશનનો ઉલ્લેખ કરે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સેના મુખ્યાલયે પ્રભાવિત મહિલા અધિકારીઓ માટે સ્થાયી આયોગ પસંદગી બોર્ડના સંચાલન માટે પ્રારંભિક કાર્યવાહીની એક શ્રૃંખલા નિર્ધારિત કરી હતી. જે રીતે તમામ પ્રભાવિત એસએસસી મહિલા અધિકારી પોતાના વિકલ્પનો પ્રયોગ કરે છે અને અપેક્ષિત દસ્તાવેજ પુરો કરે છે, તેના માટે પસંદગી બોર્ડ નિર્ધારિત કરવામાં આવશે. ભારતીય સેનાના પ્રવક્તાએ કહ્યું કે ઈન્ડિયન આર્મી મહિલા અધિકારીઓ સહિત તમામ કર્મીઓને રાષ્ટ્રની સેવાના સમાન અવસર પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 12:49 pm, Thu, 23 July 20

Next Article