સરકારે લોન્ચ કર્યુ નવા જમાનાનું ડિજિટલ કેલેન્ડર અને ડાયરી

|

Jan 08, 2021 | 10:18 PM

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં સરકારી ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત કરી. આ અવસરે તેમને કહ્યું કે સરકારી કેલેન્ડર ક્યારેય દીવાલો પર શોભા વધારતા હતા, હવે તે મોબાઈલ ફોનમાં જ ઉપલબ્ધ હશે.

સરકારે લોન્ચ કર્યુ નવા જમાનાનું ડિજિટલ કેલેન્ડર અને ડાયરી
Prakash Javadekar

Follow us on

સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં સરકારી ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત કરી. આ અવસરે તેમને કહ્યું કે સરકારી કેલેન્ડર ક્યારેય દીવાલો પર શોભા વધારતા હતા, હવે તે મોબાઈલ ફોનમાં જ ઉપલબ્ધ હશે.

મોબાઈલ ટેક્નોલોજીમાં દિવસે દિવસે આવી રહેલા પરિવર્તનને જોતા સરકારે ડિજિટલ કેલેન્ડર અને ડાયરી એપની શરૂઆત કરી છે. 70 કરોડ લોકો દેશમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમના મોબાઈલમાં કેલેન્ડર પણ ઉપલબ્ધ છે. હાલમાં આ કેલેન્ડર હિન્દી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરવામાં આવ્યું છે પણ આ મહિનાની 11 તારીખથી તે અન્ય ભાષાઓમાં પણ ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરને ઉંમરને લઈને મેદાન પર ઉશ્કેરતા માઈકલ ક્લાર્કને સહેવાગે આ એક જ વાતથી મુંગો કરી દીધો

Next Article