આ જાણીતી ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો નવા વિકલ્પ વિશે

|

Sep 28, 2020 | 5:59 PM

એક અહેવાલ મુજબ ટેલીકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે જાણીતી ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ વી ટ્રાન્સફર.કોમ (WeTransfer.com)પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની પાછળ સાર્વજનિક હિત અને રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ જણાવવામાં આવ્યું છે. વી ટ્રાન્સફર ફાઈલ ટ્રાન્સફર કરવાની વેબસાઈટ છે. જેના દ્વારા 2 GB સુધીની ફાઈલ અપલોડ કરીને મફતમાં ઈન્ટરનેટ પર અન્ય સાથે શેયર કરવામાં આવી શકે છે. આ વેબસાઈટના પ્રીમિયમ […]

આ જાણીતી ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, જાણો નવા વિકલ્પ વિશે

Follow us on

એક અહેવાલ મુજબ ટેલીકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટે જાણીતી ફાઈલ ટ્રાન્સફર વેબસાઈટ વી ટ્રાન્સફર.કોમ (WeTransfer.com)પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેની પાછળ સાર્વજનિક હિત અને રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ જણાવવામાં આવ્યું છે. વી ટ્રાન્સફર ફાઈલ ટ્રાન્સફર કરવાની વેબસાઈટ છે. જેના દ્વારા 2 GB સુધીની ફાઈલ અપલોડ કરીને મફતમાં ઈન્ટરનેટ પર અન્ય સાથે શેયર કરવામાં આવી શકે છે. આ વેબસાઈટના પ્રીમિયમ વર્જનમાં 2 GBથી મોટી ફાઈલ પણ ટ્રાન્સફર કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વી ટ્રાન્સફર પર લોગિન કર્યા પછી 2 GB સુધીની ફાઈલ સરળતાથી શેયર કરવામાં આવી શકે છે. ફાઈલ મોકલનારને ફાઈલ એટેચ કરવાની હોય છે, ત્યારબાદ પોતાનું અને જેને ફાઈલ મોકલવાની છે. તેનું ઈમેઈલ નાખવાનું હોય છે. ત્યારબાદ ફાઈલ મોકલવામાં આવી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

શું છે નવો વિકલ્પ?

ફાઈલ શેયર કરવા માટે ઘણી વૈકલ્પિક વેબસાઈટ છે. સાથે જ વી ટ્રાન્સફરને પણ બીજી રીતે એક્સેસ કરવામાં આવી શકે છે. એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પર ફાઈલમેઈલ જેવી ઘણી એપ્લિકેશન છે. જે વી ટ્રાન્સફરની જેમ જ કામ કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:20 pm, Sat, 30 May 20

Next Article