Google mapમાં સંભળાશે અમિતાભ બચ્ચનનો અવાજ ,જાણો સંપૂર્ણ વિગત

|

Jun 13, 2020 | 12:32 PM

  ગૂગલ મેપનો ઉપયોગ સૌ કોઈ કરે છે. ઘણી વખત કોઈ અજાણ્યો માર્ગ ખબર ના હોય તો ગૂગલ મેપ સૌથી વધારે ઉપયોગી થાય છે.હાલ જ્યારે તમે ગૂગલ મેપની મદદ લો, છો ત્યારે એક વિદેશી અવાજ તમને તમારા સાચા માર્ગ માટે મદદરૂપ થાય છે.  સમાચાર આવ્યા છે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે આ વિદેશી અવાજને […]

Google mapમાં સંભળાશે અમિતાભ બચ્ચનનો અવાજ ,જાણો સંપૂર્ણ વિગત
http://tv9gujarati.in/google-map-ma-av…e-amitabh-bachan/

Follow us on

 

ગૂગલ મેપનો ઉપયોગ સૌ કોઈ કરે છે. ઘણી વખત કોઈ અજાણ્યો માર્ગ ખબર ના હોય તો ગૂગલ મેપ સૌથી વધારે ઉપયોગી થાય છે.હાલ જ્યારે તમે ગૂગલ મેપની મદદ લો, છો ત્યારે એક વિદેશી અવાજ તમને તમારા સાચા માર્ગ માટે મદદરૂપ થાય છે.  સમાચાર આવ્યા છે કે બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન હવે આ વિદેશી અવાજને રીપ્લેસ કરી શકે છે. ગૂગલ સાથે તેમની વાતચીત ચાલી રહી છે.

સૂત્રો મૂજબ, ગૂગલનું માનવુ છે કે અમિતાભ બચ્ચન ગૂગલ મેપના અવાજ માટે બિલકુલ ફીટ છે. સીનિયર બચ્ચનનો હાલ સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જોકે હાલ કોન્ટ્રાકટ સાઈન નથી થયો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રિપોર્ટ મુજબ ,જો અમિતાભ બચ્ચન આ ઓફર સ્વીકારી લે છે,  તો તેમને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવું પડશે અને ઘરેથી જ તેમને રેકોર્ડીંગ  કરવુ પડશે. આ ઓફર માટે અમિતાભ બચ્ચનને ખૂબ મોટી રાશિ મળે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે.

Next Article