AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં સફર કરતા લોકો માટે ખુશીના સમાચાર, હવે RAC અને Waiting ટિકીટવાળાને પણ સરળતાથી મળી જશે કન્ફર્મ ટિકીટ

ભારતીય રેલવેએ પોતાના એક મોટા નિયમમાં બદલાવ કર્યો છે. હવે ટ્રેનમાં સફર કરી રહેલા RAC તેમજ વેઈટિંગ ટિકીટ ધારકોને કન્ફર્મ ટિકીટ સરળતાથી મળી શકશે. ભારતીય રેલેવે યાત્રીઓની સુવિધા માટે એક નવી સેવા શરૂ કરી છે. રેલવેએ દેશભરમાં ટિકીટ ચેકર્સ (TC)ને એક-એક ટેબલેટ આપ્યા છે જેની મદદથી તેઓ ચાલતી ટ્રેનમાં સીટોની ઉપલબ્ધતા વિશે રિયલ ટાઈમમાં જ […]

ટ્રેનમાં સફર કરતા લોકો માટે ખુશીના સમાચાર, હવે RAC અને Waiting ટિકીટવાળાને પણ સરળતાથી મળી જશે કન્ફર્મ ટિકીટ
Follow Us:
| Updated on: Jan 22, 2019 | 8:59 AM

ભારતીય રેલવેએ પોતાના એક મોટા નિયમમાં બદલાવ કર્યો છે. હવે ટ્રેનમાં સફર કરી રહેલા RAC તેમજ વેઈટિંગ ટિકીટ ધારકોને કન્ફર્મ ટિકીટ સરળતાથી મળી શકશે. ભારતીય રેલેવે યાત્રીઓની સુવિધા માટે એક નવી સેવા શરૂ કરી છે. રેલવેએ દેશભરમાં ટિકીટ ચેકર્સ (TC)ને એક-એક ટેબલેટ આપ્યા છે જેની મદદથી તેઓ ચાલતી ટ્રેનમાં સીટોની ઉપલબ્ધતા વિશે રિયલ ટાઈમમાં જ જાણકારી અપડેટ કરી શકશે.

અત્યાર સુધી રેલવે યાત્રીઓ માટે નિયમ હતો કે વેઈટિંગ ટિકીટ ધરાવતા લોકો ટ્રેનમાં સફર ન કરી શકે. માત્ર વિન્ડો કે પછી કાઉન્ટર પરથી ટિકીટ ખરીદનાર યાત્રીઓ જ તે તારીખ અને કે ક્લાસમાં સફર કરી શકે છે. આ નિયમ ઓનલાઈન ટિકીટ પર લાગૂ નથી થતો.

ઓનલાઈન બૂક કરેલી વેઈટિંગ ટિકીટથી પણ યાત્રીઓ સફર નથી કરી શકતા અને જો આમ કરતા કોઈ જોવા મળે તો તેમને ટિકીટ વગર મુસાફરી કરતો હોવાના જવાબદાર મનાય છે.

Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
આ 5 રાશિના જાતકોને લાગે ખૂબ જ ઝડપથી નજર
પુસ્તકમાં મોરનું પીંછું મૂકવું શુભ કે અશુભ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર
આજનું રાશિફળ તારીખ : 12-06-2025
બોલીવુડની આ અભિનેત્રીઓ છે માંગલિક
Jyotish Shastra : કુંડળીમાં માંગલિક દોષ કેટલો સમય રહે છે?

શતાબ્દી, રાજધાનીમાં હતી પહેલેથી હતી આ સેવા

હેવ TRCTCએ વેઈટિંગ લિસ્ટના યાત્રીઓને સુવિધા આપતા કહ્યું છે કે ચાર્ટ બની ગયા બાદ પણ જે મુસાફરોનું નામ હશે તે પોતાની સફર કરી શકશે. એવા મુસાફરોને સફર કરવા પર કોઈ દંડ નહીં થાય જેમનું નામ વેઈટિંગ લિસ્ટમાં હશે. હાલ આ ટ્રેનોમાં કાર્યરત ટીકીટ ચેકર્સને એવા ટેબલેટ આપવામાં આવ્યા છે જેનાથી તેમને ખાલી સીટો વિશે તરત માલૂમ પડી જશે. સૌથી પહેલા આ સુવિધા માત્ર શતાબ્દી અને રાજધાનીમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ હવે તેને પ્રત્યેક ઝોનમાં લાગૂ કરવાનો નિર્દેશ આપી દેવાયો છે.

આ પણ વાંચો: હવે IRCTC માત્ર ટ્રેનની જ નહીં, પરંતુ કરાવશે દુનિયાના સુંદર દેશોની હવાઈ મુસાફરી પણ, જાણો IRCTCના Jordan, Egypt અને Israelના પેકેજની કિંમત

આ ડિવાઈસ આવી રીતે કરશે કામ

  • ટેબલેટ ડિવાઈસના GPRS દ્વારા ચાર્ટ અને કરન્ટ બૂકિંગ વિશે તરત જાણકારી મળી જશે
  • સાથે જ વચ્ચે આવતા નાના સ્ટેશનોના ચાર્ટ પણ ડાઉનલોડ કરી શકાશે જેનાથી રિઝર્વેશનની જાણકારી પણ મળી શકશે.
  • દરેક કલાકે લિસ્ટને અપડેટ કરી શકાશે.
  • મુસાફર કોઈ પણ કોચમાં સફર કરી રહ્યાં હોય પરંતુ તેમની ટ્રેનમાં હોવાની જાણકારી કોઈ પણ ડિવાઈસથી મોકલી શકાશે.
  • મુસાફર પોતે બૂક કરેલા ક્લાસની ટિકીટ પણ આ ડિવાઈસની મદદથી અપગ્રેડ કરી શકશે
  • આ ટેક્નોલોજીના કારણે હવે ટિકીટ ચેકરને પેપર ચાર્ટ લઈને ફરવાની જરૂર નહીં રહે

[yop_poll id=734]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
અંબાલાલ પટેલે ચોમાસાના આગામનની કરી આગાહી
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
સિવિલ હોસ્પિટલમાં અત્યંત વ્યથીત કરનારા લાશોના થયા ઢેર- જુઓ Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
અમદાવાદ પ્લેનક્રેશના ભયાવક વીડિયો, આમથી તેમ ફંગોળાયા માનવ અંગો- Video
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
વિજય રૂપાણીના લકી નંબર 1206 ના દિવસે જ થયુ તેમનુ મૃત્યુ
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">