ઘરે આવીને RTO ફીટ કરી આપશે નવી નંબર પ્લેટ, આ પૂરાવા રાખજો સાથે

|

Nov 12, 2019 | 11:51 AM

રાજકોટ RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 25 નવેમ્બરથી દરેક તાલુકામાં નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે.  અરજદાર વાહન માલિકે તેની સાથે  આધારકાર્ડ , RC બુક રાખવાનાં રહેશે.  ટુ વ્હિલર હોય તો રૂ. 140 ફી થ્રી વ્હિલર હોય તો રૂ. 180 ફી, કાર હોય તો રૂ. 400 […]

ઘરે આવીને RTO ફીટ કરી આપશે નવી નંબર પ્લેટ, આ પૂરાવા રાખજો સાથે

Follow us on

રાજકોટ RTO વિભાગ દ્વારા HSRP નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. 25 નવેમ્બરથી દરેક તાલુકામાં નંબર પ્લેટ લગાવવા માટે કાર્યક્રમ યોજવામાં આવશે.  અરજદાર વાહન માલિકે તેની સાથે  આધારકાર્ડ , RC બુક રાખવાનાં રહેશે.  ટુ વ્હિલર હોય તો રૂ. 140 ફી થ્રી વ્હિલર હોય તો રૂ. 180 ફી, કાર હોય તો રૂ. 400 ફી,અન્ય હેવી વાહનની રૂપિયા 420 ફી ભરવાની રહેશે. આમ ઘરે જઈને હાઈ સિક્યોરીટી નંબર પ્લેટ ફીટ કરવામાં માટે રાજકોટની સાથે અમદાવાદ આરટીઓ દ્વારા પણ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગુજરાત માટે મંગળવાર બન્યો અમંગળઃ નર્મદા, આણંદ, દાહોદ અને કચ્છમાં અકસ્માતની ઘટના

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Next Article