VIDEO: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ

|

Oct 20, 2019 | 8:34 AM

ભારત પાકિસ્તાનના તણાવ ભર્યા સબંધ વચ્ચે પાકિસ્તાનની એક 6 વર્ષની બિમાર બાળકીની મદદે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આવ્યાં છે. પાકિસ્તાની બાળકીની સારવાર નોઈડા ખાતે ચાલી રહી હતી. બાળકીને સર્જરીની તાત્કાલિક જરૂર હતી. આ પણ વાંચો: BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ Web Stories View more ગરમીમાં નસકોરી […]

VIDEO: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ

Follow us on

ભારત પાકિસ્તાનના તણાવ ભર્યા સબંધ વચ્ચે પાકિસ્તાનની એક 6 વર્ષની બિમાર બાળકીની મદદે ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર આવ્યાં છે. પાકિસ્તાની બાળકીની સારવાર નોઈડા ખાતે ચાલી રહી હતી. બાળકીને સર્જરીની તાત્કાલિક જરૂર હતી.

આ પણ વાંચો: BIG BREAKING: POKમાં ઘુસીને ભારતીય જવાનોએ કરી મોટી કાર્યવાહી, અનેક આતંકી કેમ્પો કરાયા તબાહ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પરંતુ વિઝા ન મળે ત્યાં સુધી સર્જરીની કામગીરી થઈ શકે તેમ ન હોવાની જાણ થતાં ગૌતમ ગંભીરે તેની મદદ કરી. અને તાત્કાલિક વ્યવસ્થા કરાવી અને બાળકીને મદદ કરી હતી. તો મદદને લઈ ગૌતમ ગંભીરે કહ્યું કે મને પાકિસ્તાન સરકાર અને ISIS સામે વિરોધ છે, માસૂમ બાળકી સાથે નહીં માટે તેની મદદ કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 8:32 am, Sun, 20 October 19

Next Article