GATE 2021 Result Declared: ગેટ પરીક્ષાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકશે પરિણામ

|

Mar 19, 2021 | 10:51 PM

IIT બોમ્બેએ GATE પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. GATE પરીક્ષાનું પરિણામ નક્કી કરેલી તારીખ પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. GATE પરીક્ષાનું પરિણામ GATE IIT Bombayની ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે.

GATE 2021 Result Declared: ગેટ પરીક્ષાનું પરિણામ જાહેર, વિદ્યાર્થીઓ આ રીતે જોઈ શકશે પરિણામ

Follow us on

IIT બોમ્બેએ GATE પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. GATE પરીક્ષાનું પરિણામ નક્કી કરેલી તારીખ પહેલા જ જાહેર થઈ ચૂક્યું છે. GATE પરીક્ષાનું પરિણામ GATE IIT Bombayની ઓફિશિયલ વેબસાઈટ gate.iitb.ac.in પર જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ત્યાં પોતાનું પરિણામ જોઈ શકે છે. આ પહેલા GATE 2021 પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી 26 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવી હતી. ત્યારે હવે GATE 2021 પરીક્ષાની ફાઈનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે.

 

 

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

GATE 2021 પરીક્ષાનું આયોજન 5,6,7,12,13 અને 14 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કોરોનાના નિયમોને ધ્યાનમાં રાખીને લેવામાં આવી હતી. GATE 2021ને કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ તરીકે આયોજિત કરવામાં આવી હતી. પેપરમાં ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હતા, જેમાં 3 પેટર્ન મલ્ટીપલ ચોઈસ પ્રશ્ન (MCQs), મલ્ટીપલ સેલેક્ટ પ્રશ્ન (MSQs) અને ન્યૂમેરિકલ આન્સર ટાઈપ (NAT) સામેલ હતા.

 

આ પણ વાંચો: કોરોનાનો ફફડાટ: ભાજપે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારીઓને સન્માન સમારોહ ન યોજવા આપી સુચના

Next Article