VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

|

Mar 15, 2020 | 7:04 AM

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોની સાથે થયેલા અથડામણમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તોયબા અને હિજ્બુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની […]

VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

Follow us on

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાદળ અને આતંકીઓની વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. જેમાં સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષાદળોની સાથે થયેલા અથડામણમાં ઠાર થયેલા આતંકીઓમાં લશ્કર-એ-તોયબા અને હિજ્બુલ મુજાહિદ્દીનના આતંકી સામેલ હતા.

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અથડામણમાં એક હિજ્બુલનો કમાન્ડર તારીક અહમદ ઠાર થયો, તે સિવાય બાકી ત્રણ લશ્કરના આતંકી ઠાર થયા. અનંતનાગમાં થયેલા આ અથડામણ પછી અનંતનાગ અને કુલગામમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોરોના વાયરસથી નવજાત બાળક થયું સંક્રમિત, દુનિયાનો પ્રથમ કેસ

Next Article