મુંબઇમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં સર્જાયો ટ્રાફિક જામ, જુઓ VIDEO

|

Jul 08, 2019 | 7:58 AM

મુંબઇમાં વરસાદ મુસીબતનો વરસાદ સાબીત થઇ રહ્યો છે. મુંબઇના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં ખાસ કરીને સાયન, ઘાટકોપર, ગાંધી માર્કેટ સહીતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર મોટાપાયે પ્રભાવિત થયો છે. વિક્રોલી રેલ્વે ટ્રેક પાણી ફરી વળ્યા છે. આ પણ વાંચો: જામનગરમાં પતિએ પત્નીને જાહેરમાં માર્યો માર, VIDEO થયો […]

મુંબઇમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં સર્જાયો ટ્રાફિક જામ, જુઓ VIDEO

Follow us on

મુંબઇમાં વરસાદ મુસીબતનો વરસાદ સાબીત થઇ રહ્યો છે. મુંબઇના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જેમાં ખાસ કરીને સાયન, ઘાટકોપર, ગાંધી માર્કેટ સહીતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો ભારે વરસાદને કારણે ટ્રેન વ્યવહાર મોટાપાયે પ્રભાવિત થયો છે. વિક્રોલી રેલ્વે ટ્રેક પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો: જામનગરમાં પતિએ પત્નીને જાહેરમાં માર્યો માર, VIDEO થયો વાયરલ

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જેના કારણે મુંબઇથી કલ્યાણ જતી ટ્રેનો 15 મિનિટ મો઼ડી ચાલી રહી છે. તો કલ્યાણ થાણેથી મુંબઇ તરફ જતી ટ્રેનો 10 મિનિટ મોડી ચાલી રહી છે. તો આ સીવાય વિમાની સેવા પણ પ્રભાવિત થવા પામી છે. અને મુંબઇ એરપોર્ટ પર અનેક ફ્લાઇટો હાલ પુરતી સ્થગિત કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article