વડાપ્રધાન મોદીએ ‘ફિટ ઈન્ડિયા મુવમેન્ટ’ને લઈને આપ્યા 9 નમો મંત્ર, વાંચો એક ક્લિક કરીને

|

Aug 29, 2019 | 7:16 AM

દેશની જનતાને ફિટ રાખવા માટે સરકારે એક અભિયાન શરૂ કર્યુ છે. વડાપ્રધાન મોદીએ Fit India Movementની શરૂઆત કરી. તેની હેઠળ સ્કુલ, કોલેજ, જિલ્લા દરેક સ્તર પર આ મૂવમેન્ટને મિશનની જેમ ચલાવવામાં આવે. નવી દિલ્હીમાં તેની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ ફિટ રહેવા માટેના ઘણા મંત્ર પણ આપ્યા. જાણો વડાપ્રધાન મોદીએ દેશના લોકોને ફિટ રહેવા માટેના મંત્રો […]

વડાપ્રધાન મોદીએ ફિટ ઈન્ડિયા મુવમેન્ટને લઈને આપ્યા 9 નમો મંત્ર, વાંચો એક ક્લિક કરીને

Follow us on

દેશની જનતાને ફિટ રાખવા માટે સરકારે એક અભિયાન શરૂ કર્યુ છે. વડાપ્રધાન મોદીએ Fit India Movementની શરૂઆત કરી. તેની હેઠળ સ્કુલ, કોલેજ, જિલ્લા દરેક સ્તર પર આ મૂવમેન્ટને મિશનની જેમ ચલાવવામાં આવે.

નવી દિલ્હીમાં તેની શરૂઆત કરતા વડાપ્રધાન મોદીએ ફિટ રહેવા માટેના ઘણા મંત્ર પણ આપ્યા. જાણો વડાપ્રધાન મોદીએ દેશના લોકોને ફિટ રહેવા માટેના મંત્રો આપ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

1. ફિટનેસ એક શબ્દ નથી પણ સ્વસ્થ અને સમૃદ્ધ જીવનની એક જરૂરી શરત છે.

2. આજે Lifestyle diseases, lifestyle disordersના કારણે થઈ રહી છે. Lifestyle disordersને આપણે લાઈફસ્ટાઈલમાં ફેરફાર કરીને બરાબર કરી શકીએ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3. સફળતા અને ફિટનેસનો સંબંધ પણ એકબીજાથી જોડાયેલો છે. રમત, ફિલ્મ દરેક ક્ષેત્રના હિરો ફિટ રહે છે.

4. જે લોકો સફળ છે તેમનો એક જ મંત્ર છે- ફિટનેસ પર તેમનું ફોકસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

5. કોઈ પણ ક્ષેત્રના વ્યક્તિને મેન્ટલ, ફિઝિકલ રીતે ફિટ હોવું જરૂરી છે. તે બોર્ડરૂમ હોય કે બોલીવુડ, જે ફિટ રહે છે તે ઉપર રહે છે.

6. જો બોડી ફિટ છે તો મગજ પણ હિટ છે.

[yop_poll id=”1″]

7. આ અભિયાનને ભલે સરકારે શરૂ કર્યુ હોય પણ તેને આગળ જનતા વધારશે. તેમાં ઈન્વેસ્ટમેન્ટ ઝીરો છે પરંતુ વળતર અમર્યાદિત છે.

8. શરીર માટે લિફ્ટ કે એસ્કેલેટર્સ નહી પણ સીડીનો ઉપયોગ કરવો સારો હોય છે પણ એ ત્યારે થશે જ્યારે તમે ફિટ હોવ.

9. ઘણા દાયકા પહેલા એક સામાન્ય વ્યક્તિ ચાલતો હતો. ફિટનેસ માટે કંઈકને કંઈક કરતો હતો પણ આજે ટેક્નોલોજીના કારણે આપણે જાણી શકીએ છીએ કે કેટલુ ચાલ્યા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article