ડેમ પાણી વિના ખાલીખમ! ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ, જુઓ VIDEO

દ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો.  જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતોએ ડેમના કાંઠે હોળી સળગાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.  પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.  તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. Facebook પર […]

ડેમ પાણી વિના ખાલીખમ! ખેડૂતોએ કાંઠે હોળી સળગાવીને કર્યો વિરોધ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 5:13 PM

દ્વારકાના સાની ડેમના કાંઠે ખેડૂતોએ અનોખો વિરોધ કર્યો હતો.  જિલ્લાનો સૌથી મોટો ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતોએ ડેમના કાંઠે હોળી સળગાવીને પ્રતિકાત્મક વિરોધ નોંધાવ્યો હતો.  પ્રદર્શનમાં ગુજરાત કિસાન કોંગ્રેસ સેલના આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.  તેમણે સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. ડેમ ખાલી હોવાને કારણે ખેડૂતો પરેશાન છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો ;   રાજ્યસભાની ચૂંટણીમાં ટીકીટ કોને આપવી? ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ નામ સૂચવ્યું!

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">