બંગાળની ખાડીમાં ફની સાઈકલોનનો ખતરો, ઘણા રાજયોમાં હિટવેવની શક્યતા

|

Apr 27, 2019 | 7:47 AM

ગરમી સહન કરી રહેલા દિલ્હી NCR સહિત આખા ઉત્તર ભારતમાં લોકો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર નહી થવાને લીધે પંજાબ, હરિયાણાના ઘણાં વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લુ લાગવાની સ્થિતી ઉભી થઈ શકે છે. TV9 Gujarati   Web Stories View more આ કોમેડિયન […]

બંગાળની ખાડીમાં ફની સાઈકલોનનો ખતરો, ઘણા રાજયોમાં હિટવેવની શક્યતા

Follow us on

ગરમી સહન કરી રહેલા દિલ્હી NCR સહિત આખા ઉત્તર ભારતમાં લોકો માટે આગામી દિવસોમાં મુશ્કેલી વધી શકે છે.


ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પશ્ચિમ ભારતમાં હવામાનમાં ફેરફાર નહી થવાને લીધે પંજાબ, હરિયાણાના ઘણાં વિસ્તારો અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં લુ લાગવાની સ્થિતી ઉભી થઈ શકે છે.

TV9 Gujarati

 

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

રાજસ્થાન અને દિલ્હીમાં લુ લાગવાની સમસ્યા વધી જશે, જેનાથી લોકોને મુશ્કેલી થઈ શકે છે. હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સાઈકલોનનો ખતરો પણ આવી શકે છે. તેવી આગાહી કરી છે કે આ સાઈકલોન આવી શકે છે. આ સાઈકલોનનું નામ ફની હશે.

આ પણ વાંચો: મુકેશ અંબાણીએ મિલિંદ દેવડાને કર્યો સપોર્ટ તો તેમના પુત્ર અનંત અંબાણી વડાપ્રધાન મોદીની રેલીમાં જોડાયા

હવામાન વિભાગે પણ ફની સાઈક્લોનને લઈને કેરળમાં રેડ એલર્ટ આપી દીધુ છે. હિન્દ મહાસાગર અને બંગાળની ખાડીમાં ફની સાઈકલોનના લીધે કેરળના વિસ્તારોમાં તોફાનની સાથે વરસાદ આવવાની સંભાવના છે. તેની સાથે જ તમિલનાડુ, પોંડેચેરી, અને કેરળમાં સામાન્ય વરસાદની સંભાવના છે. ભારતના મુખ્ય રાજ્યો ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, હરિયાણા, પંજાબમાં પણ હિટવેવની શક્યતા છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article