AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોશિયલ મીડિયામાં પ્રચાર માટે કોણે કર્યો કેટલો ખર્ચ, ચૂંટણી પંચ રાખી રહ્યું છે તેની પર નજર

ચૂંટણીના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર જે રીતે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેની પર ચૂંટણી પંચની સખ્ત નજર છે. ઉમેદવારના સોશિયલ મીડિયાના કન્ટેન્ટની સાથે સોશિયલ પ્રચાર પર ખર્ચની રકમનો પણ ચૂંટણી પંચ હિસાબ કરી રહ્યો છે. ચૂંટણી પંચના ડેટાથી જાણી શકાય કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સોશિયલ મીડિયા પર પ્રચારના મામલે દિગ્વિજય સિંહે સૌથી વધારે […]

સોશિયલ મીડિયામાં પ્રચાર માટે કોણે કર્યો કેટલો ખર્ચ, ચૂંટણી પંચ રાખી રહ્યું છે તેની પર નજર
| Updated on: May 18, 2019 | 3:37 AM
Share

ચૂંટણીના પ્રચાર માટે સોશિયલ મીડિયા પર જે રીતે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેની પર ચૂંટણી પંચની સખ્ત નજર છે. ઉમેદવારના સોશિયલ મીડિયાના કન્ટેન્ટની સાથે સોશિયલ પ્રચાર પર ખર્ચની રકમનો પણ ચૂંટણી પંચ હિસાબ કરી રહ્યો છે.

ચૂંટણી પંચના ડેટાથી જાણી શકાય કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સોશિયલ મીડિયા પર પ્રચારના મામલે દિગ્વિજય સિંહે સૌથી વધારે પૈસા ખર્ચ કર્યા છે. રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણીના પ્રચાર માટે સોશિયલ મીડિયા સૌથી વધારે સરળ રસ્તો છે.

તેનાથી તેમના ટાર્ગેટ ઓડિયન્સ યૂથને કોઈ મહેનત વગર પ્રચાર કરી શકે છે. આ કારણ છે કે ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો સોશિયલ મીડિયાનો ઉપયોગ મતદાતાઓ સુધી પહોંચવા માટે કરે છે. પાર્ટીઓ અને ઉમેદવારોના સોશિયલ પ્રચાર પર ખર્ચની વાત કરીએ તો ભાજપે ફેબ્રુઆરી થી 11મે સુધી સોશિયલ મીડિયા પર પ્રચાર માટે 3 કરોડ 97 લાખ 23 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે.

ભાજપ છેલ્લા 7 દિવસમાં જ 28 લાખ 11 હજાર રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. જ્યારે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવા માટે 1 કરોડ 32 લાખ 70 હજાર રૂપિયા ખર્ચ કર્યા છે. કોંગ્રેસે છેલ્લા 7 દિવસમાં સોશિયલ મીડિયા પર પ્રચાર માટે 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે આગળ દિગ્વિજય સિંહ રહ્યાં છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા મતદાતાઓ સુધી પહોંચવા માટે 1 લાખ 47 હજાર 880 રૂપિયા ખર્ચ કર્યા છે. સાધ્વી પ્રજ્ઞાએ પ્રચાર માટે 21 હજાર 303 રૂપિયા ખર્ચ કર્યા છે.

આ પણ વાંચો: SPL: ઝાલાવડ રોયલ્સનો 11 રને વિજય, ગોહિલવાડ ગ્લેડિયેટરની સતત બીજી હાર

સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટીઓએ ખુબ પૈસા ખર્ચ કર્યા છે. ચૂંટણી પંચે આ વખતે સોશિયલ મીડિયા પર પ્રચારમાં ખર્ચ થતી રકમને ઉમેદવારના ખર્ચમાં જોડવાનો નિર્ણય લીધો છે. તેની એક ટીમ બનાવી છે. જે ઉમેદવારના ખર્ચ પર નજર રાખે છે અને તેમના કન્ટેન્ટ પર પણ ધ્યાન રાખે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
ઉનાળાની શરૂઆતમાં જ પાણી ન મળતા માળિયામિયાણા ગામના લોકોએ કર્યો ચક્કાજામ
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
મનપાના પાપે ભાવેણાવાસીઓ તૂટેલા સ્લેબની જર્જરીત ટાંકીનુ પાણી પીવા લાચાર
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
સુરતમાં બે બેનપણીએ Chat GPTની મદદ લઈ કર્યો આપઘાત
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
ગૌશાળાના કૌંભાડમાં ભાજપના નેતાનું નામ આવતા રાજકારણ ગરમાયું
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
રાજકુમાર જાટ કેસમાં ગોંડલના ગણેશ ગોંડલને મળી ક્લિન ચીટ-સૂત્ર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
શિક્ષણ અને આરોગ્યના વેપારીકરણ સામે પાટીદાર સમાજનો હુંકાર
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
અંજલિ રૂપાણીને ભાજપના સંગઠનમાં રાજકોટ કારોબારીમાં અપાયું સ્થાન
g clip-path="url(#clip0_868_265)">