Gujarati NewsNationalExclusive pictures of national salt satyagrah memorial from dandi navsari gujarat
વડાપ્રધાન મોદી નવસારીના દાંડીમાં ‘નમક સત્યાગ્રહ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરે તે પહેલા જુઓ તેની EXCLUSIVE તસવીરો
દાંડી ખાતે મીઠા સત્યાગ્રહની યાદમાં એક ખાસ સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે. રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ […]
દાંડી ખાતે મીઠા સત્યાગ્રહની યાદમાં એક ખાસ સંગ્રહાલય તૈયાર કરવામાં આવ્યું છે. જેનું આજે વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે.
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 71મી પુણ્યતિથિ છે. આ દિવસે દેશભરમા વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. વડાપ્રધાન મોદી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. અને આ મુલાકાત દરમિયાન મોદી દેશને ‘રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક’ અપર્ણ કરશે.
રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારકમાં મહાત્મા ગાંધીની પ્રતિમા છે. ત્યાં, 80 અન્ય સત્યાગ્રહીઓનું સ્ટેચ્યૂ પણ બનાવવામાં આવ્યા છે જે લોકો મહાત્મા ગાંધીની સાથે ઐતિહાસિક દાંડી માર્ચનો ભાગ રહ્યાં હતા.
વિમાનની ટાંકી કેટલા લિટરમાં થાય છે ફૂલ ? અમદાવાદ થી લંડન જતા વિમાનમાં હતું ફક્ત 1.25 લાખ લિટર ઈંધણ
અમદાવાદથી કેટલું દૂર છે લંડન ? જ્યાં જઈ રહ્યું હતું AIR India નું વિમાન
Vastu Tips: માં લક્ષ્મી જ્યારે નિરાશ થાય છે, ત્યારે ઘરમાં દેખાય છે આ '5 સંકેતો'
જો લેન્ડિંગ સમયે વિમાનના ટાયર ના ખુલે, તો મુસાફરો કેવી રીતે બચશે?
લિએન્ડર પેસના પરિવાર વિશે જાણો
મહાત્મા ગાંધીએ આ આંદોલન 1930માં અંગ્રેજો વિરૂદ્ધ લડત આપવા માટે શરૂ કર્યું હતું. નવસારી જિલ્લાના દાંડી સ્થિત આ સ્મારકમાં ઐતિહાસિક 1930ની મીઠા યાત્રાની વિવિધ ઘટનાઓ અને વાર્તાઓ દર્શાવતા 24 ચિત્રો પણ છે.
તો અહીંના સૉલર ટ્રી પણ આકર્ષણનું કેન્દ્ર બને તેમ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંગ્રહાલયનું લોકાર્પણ કરે તે પહેલા જુઓ તેની EXCLUSIVE તસવીરો: