VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો

|

Mar 14, 2020 | 5:01 AM

કેન્દ્ર સરકારે ફરી એકવાર જનતાને મળનારો રાહતનો કોળીયો છીનવી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડા છતા સરકારે જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવાથી વંચીત રાખી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ 3 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ 3 રૂપિયા મોંઘુ બન્યું છે. Web Stories View more Neighbour of Mukesh Ambani […]

VIDEO: કેન્દ્ર સરકારે જનતાની રાહત છીનવી, પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં ધરખમ વધારો

Follow us on

કેન્દ્ર સરકારે ફરી એકવાર જનતાને મળનારો રાહતનો કોળીયો છીનવી લીધો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવમાં ધરખમ ઘટાડા છતા સરકારે જનતાને સસ્તું પેટ્રોલ ડીઝલ આપવાથી વંચીત રાખી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલમાં એક્સાઈઝ ડ્યુટીમાં ધરખમ 3 રૂપિયાનો વધારો કર્યો છે. કેન્દ્રના આ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલ 3 રૂપિયા મોંઘુ બન્યું છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: દુનિયાના સૌથી અમીર લોકોમાં સામેલ બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટને કહ્યું અલવિદા, હવે કરશે આ કામ

Next Article