પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો

|

Feb 26, 2020 | 7:00 AM

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (EPFO) પેન્શનરોને સંપૂર્ણ પેન્શન મેળવવા માટેનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નવા નિયમો મુજબ EPFOના કર્મચારીઓને નિવૃત્તીના 15 વર્ષ પછી પૂરા પેન્શનની વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 1 એપ્રિલ 2005માં નિવૃત્ત થાય તો તે 15 વર્ષ પછી એટલે કે 1 એપ્રિલ 2020થી પૂરુ પેન્શન […]

પેન્શન મેળવનારા કર્મચારીઓ માટે ખુશખબર, સરકારના આ નવા નિર્ણયથી પેન્શનરોને થશે ફાયદો
symbolic image

Follow us on

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના (EPFO) પેન્શનરોને સંપૂર્ણ પેન્શન મેળવવા માટેનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયના નવા નિયમો મુજબ EPFOના કર્મચારીઓને નિવૃત્તીના 15 વર્ષ પછી પૂરા પેન્શનની વ્યવસ્થા ફરી લાગુ કરવામાં આવશે. જો કોઈ કર્મચારી 1 એપ્રિલ 2005માં નિવૃત્ત થાય તો તે 15 વર્ષ પછી એટલે કે 1 એપ્રિલ 2020થી પૂરુ પેન્શન મેળવવા માટે હકદાર થશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કર્મચારી પેન્શન યોજના (EPS) નિયમો હેઠળ 26 સપ્ટેમ્બર 2008 પહેલા નિવૃત્ત થનારા તમામ EPFOના સભ્યો પૂરા પેન્શન રૂપે કુલ રકમની વધુમાં વધુ એક તૃતીયાંશ જેટલી રકમ મેળવી શકતા હતા, જ્યારે બાકીની બે તૃતીયાંશ રકમ તેમને જીવનભર પેન્શન રૂપે મળતી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

સરકારના આ નવા નિર્ણયથી 6.3 લાખ પેન્શનરોને ફાયદો થશે. સંપૂર્ણ પેન્શન યોજના હેઠળ પેન્શન લેનારા ફંડનું ક્લિયરન્સ પહેલા જ કરી લેતા હતા. ત્યારબાદ તેમને 15 વર્ષ સુધી ઓછું પેન્શન મળતું હતુ. હવે નિવૃત્ત કર્મચારીઓને 15 વર્ષ પૂર્ણ થતાં પૂરુ પેન્શન મેળવી શકશે. આ સુવિધાને એવા પેન્શનરો માટે લાગુ કરાયુ છે, જેમણે 25 સપ્ટેમ્બર, 2008 પહેલા આ વિકલ્પ પસંદ કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 આ પણ વાંચો: વડોદરા: કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના નામે વેપારી સાથે રૂપિયા 40 લાખની છેતરપિંડી

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article