AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા […]

રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?
| Updated on: Jul 03, 2019 | 3:15 PM
Share

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર નિશાન તાકીને કહ્યું કે તેઓ કોઈ પણ એવા ખેલાડીને જોવા નથી માગતા જે થોડા સમય પુરતું જ સારું પ્રદર્શન કરે. આ વાતના લીધે વિવાદ સર્જાયો અને રવિન્દ્ર જાડેજાએ પણ સંજય માંજરેકરને તાબડતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં 800થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે સરકાર પાસે માંગી પરવાનગી

પૂર્વ ખેલાડી સંજય માંજરેકર

માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મને એવા ખેલાડી નથી પસંદ આવતા જે થોડા સમય પુરતું સારું પ્રદર્શન કરે, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે ટેસ્ટ મેચમાં તો તેઓ માત્ર બોલર જ બનીને રહી ગયા છે. હું 50 ઓવરના ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવનમાં બેટસમેન અથવા સ્પિનરને સામેલ કરી શકું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ માંજરેકરે કહ્યું અને તેના લીધે રવિન્દ્ર જાડેજાએ તેમને ટ્વીટમાં ટેગ કરીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે તમે જેટલાં મેચ રમ્યા છે તેના બેગણાં મેચ મેં રમ્યા છે અને હું રમી રહ્યો છું. લોકોનું સન્માન કરવું જોઈએ જેમણે કંઈક હાંસિલ કર્યું છે. તમારી બુરાઈ વિશે ખાસ્સું એવું સાંભળ્યું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">