કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO

|

Mar 01, 2019 | 4:37 AM

જમ્મુ-કાશ્મીરના હંદવાડા ખાતે સલામતી દળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. TV9 Gujarati   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું […]

કાશ્મીરના હંદવાડામાં સલામતી દળોએ આખી રાત ચાલેલા ઑપરેશનમાં 2 આતંકવાદીઓને ઠાર કર્યા, જુઓ દિલધડક એનકાઉન્ટરનો VIDEO

Follow us on

જમ્મુ-કાશ્મીરના હંદવાડા ખાતે સલામતી દળો સાથે આખી રાત ચાલેલી અથડામણમાં 2 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે.

TV9 Gujarati

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ઉત્તરી કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડા ખાતે લંગેટના બાબાગુંડ ગામે ગુરુવારે રાત્રે સલામતી દળોએ આતંકીઓ છુપાયા હોવાથી ઘેરો ઘાલ્યો. રાત્રે 9 વાગ્યે સેનાની 22 આરઆર, 92 બટાલિયન સીઆરપીએફ અને એસઓજીની ટુકડીઓએ સર્ચ ઑપરેશન શરુ કર્યું. દરમિયાન આતંકવાદીોએ સલામતી દળો પર ફાયરિંગ શરુ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે ફાયરિંગ રાત્રે 1 વાગ્યે શરુ થયું. જ્યારે સલામતી દળોની સંયુક્ત ટીમે સર્ચ ઑપરેશન તેજ કર્યું, શંકાસ્પદો તરફથી ફા્યરિંગ કરાયું. સલામતી દળોના જવાબી ફાયરિંગમાં બે આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા. માર્યા ગયેલા આતંકીઓની ઓળખ કરવામાં આવી રહી છે.

જુઓ સલામતી દળોએ કરેલા એનકાઉન્ટરનો દિલધડક VIDEO :

[yop_poll id=1889]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:31 am, Fri, 1 March 19

Next Article