બિહાર: કોલેજમાં પરીક્ષા ખંડ ન હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

|

Oct 28, 2019 | 10:44 AM

બિહારમાં એક કોલેજની પરીક્ષાને લઈને સોશિયલ મીડિયામાં લોકો મજાક ઉડાવી રહ્યાં છે. બિહારમાં આવેલાં પશ્ચિમી ચંપારણની એક કોલેજમાં આ કિસ્સો બન્યો છે. આરએલએસવાય કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટે જ જગ્યા નહોતી. જેના લીધે જ્યાં પણ જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રયોગશાળામાં, સીડી નીચે બેસીને, ગ્રાઉન્ડમાં જ્યાં પણ જગ્યા […]

બિહાર: કોલેજમાં પરીક્ષા ખંડ ન હોવાથી જ્યાં જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

Follow us on

બિહારમાં એક કોલેજની પરીક્ષાને લઈને સોશિયલ મીડિયામાં લોકો મજાક ઉડાવી રહ્યાં છે. બિહારમાં આવેલાં પશ્ચિમી ચંપારણની એક કોલેજમાં આ કિસ્સો બન્યો છે. આરએલએસવાય કોલેજમાં પરીક્ષા ચાલી રહી હતી ત્યારે વિદ્યાર્થીઓને બેસવા માટે જ જગ્યા નહોતી. જેના લીધે જ્યાં પણ જગ્યા મળી ત્યાં બેસીને વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પ્રયોગશાળામાં, સીડી નીચે બેસીને, ગ્રાઉન્ડમાં જ્યાં પણ જગ્યા મળી ત્યાં વિદ્યાર્થીઓ બેસી ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

આ પણ વાંચો :   “દિવાળી પર સન્નાટો” નવા વર્ષે જ શિવસેનાના ભાજપ પર તીખા પ્રહાર! જુઓ VIDEO

જાણે લોકો સામૂહિક ભોજન લઈ રહ્યાં હોય તેવી રીતે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગાર્ડનમાં જગ્યા મળી તો વિદ્યાર્થી ત્યાં બેસી ગયા હતા. જો સીડી પર જગ્યા મળી તો વિદ્યાર્થીઓ ત્યાં બેસી ગયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આવું થવાનું કારણ એક જ હતું કે કોલેજમાં વિદ્યાર્થીઓ બેસી શકે એવી વ્યવસ્થા જ નહોતી. કોલેજમાં કોઈ જ ઓરડા ન ખાલી હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી સહન કરવી પડી હતી. કોલેજમાં પરીક્ષા પણ નથી.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article