કોરોનાકાળમાં ચૂંટણી માટે ચૂંટણીપંચે જાહેર કરી માર્ગદર્શિકા, વાંચો આ અહેવાલ

|

Sep 20, 2020 | 9:29 PM

કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે ચૂંટણી અને પેટાચૂંટણી માટેના સંચાલન માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. લોકસભા અને વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે માર્ગદર્શિક જાહેર કરી છે. જેમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવા પડશે. સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણીના સ્થળે થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝર રાખવું પડશે. સાબુ અને પાણીની પણ વ્યવસ્થા કરવી પડશે. જ્યારે એક […]

કોરોનાકાળમાં ચૂંટણી માટે ચૂંટણીપંચે જાહેર કરી માર્ગદર્શિકા, વાંચો આ અહેવાલ

Follow us on

કોરોના મહામારીના કારણે ચૂંટણી પંચે ચૂંટણી અને પેટાચૂંટણી માટેના સંચાલન માટે ગાઈડલાઈન્સ જાહેર કરી છે. લોકસભા અને વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી માટે માર્ગદર્શિક જાહેર કરી છે. જેમાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલા તમામ કર્મચારીઓને ફરજિયાત માસ્ક પહેરવા પડશે. સ્ટ્રોંગ રૂમ અને ચૂંટણીના સ્થળે થર્મલ સ્ક્રિનિંગ અને સેનિટાઈઝર રાખવું પડશે. સાબુ અને પાણીની પણ વ્યવસ્થા કરવી પડશે. જ્યારે એક પોલિંગ બુથ પર એક હજાર મતદારો જ મત આપી શકશે. આ તમામ નિયમોનું ચુસ્તપણે પાલનું કરવું પડશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 2:04 pm, Fri, 21 August 20

Next Article