દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

|

Sep 30, 2020 | 12:16 PM

સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત છે. જેમાંથી 4,723 એક્ટિવ છે અને 468 લોકો સાજા થઈ ચૂક્યા છે. Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો […]

દેશમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત, ગુજરાતમાં 175 કેસ નોંધાયા

Follow us on

સમગ્ર વિશ્વની સાથે દેશમાં પણ કોરોના વાયરસનો હાહાકાર મચ્યો છે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોનો આંકડો 5 હજારને પાર પહોંચ્યો છે. હાલમાં ભારતમાં કોરોના વાયરસથી 5,351 લોકો સંક્રમિત છે. જેમાંથી 4,723 એક્ટિવ છે અને 468 લોકો સાજા થઈ ચૂક્યા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સૌથી વધારે કોરોના વાયરસના કેસની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે. જ્યાં કોરોના વાયરસના 1,018 કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારબાદ તામિલનાડુમાં 690 કેસ અને રાજધાની દિલ્હીમાં 576 કેસ નોંધાઈ ચૂક્યા છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 175 કેસ કોરોના વાયરસના નોંધાઈ ચૂક્યા છે. જેમાં 136 એક્ટિવ કેસ છે અને 25 લોકો સાજા થઈ ગયા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: રેલવેએ 3 ટ્રેનનું ઓનલાઈન બુકિંગ 30 એપ્રિલ સુધી રોક્યું, જાણો વિગત

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 4:00 am, Wed, 8 April 20

Next Article