દેશમાં કોરોના વાયરસના 4289 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

|

Sep 30, 2020 | 3:53 PM

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 4,289એ પહોંચી છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 3,843 છે અને સાજા થયેલા લોકોની સંખ્યા 328 છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા […]

દેશમાં કોરોના વાયરસના 4289 કેસ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

Follow us on

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો હાહાકાર છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 4,289એ પહોંચી છે. જેમાંથી એક્ટિવ કેસની સંખ્યા 3,843 છે અને સાજા થયેલા લોકોની સંખ્યા 328 છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દેશમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 748 છે. જેમાંથી 647 કેસ એક્ટિવ છે અને 56 કેસ સાજા થઈ ચૂક્યા છે. ત્યારબાદ તમિલનાડુમાં 571 કોરોના વાયરસના કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 128 કેસ નોંધાયા છે. જેમાંથી 96 કેસ એક્ટિવ છે અને 21 લોકો રિક્વર થઈ ચૂક્યા છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:02 am, Mon, 6 April 20

Next Article