VIDEO: દિલ્હીના મુખર્જીનગરમાં રસ્તા પર કોઈ નક્સલવાદીની જેમ પિતા-પુત્ર પર પોલીસે લાકડીઓ વરસાવી
દિલ્હીમાં ત્રણ પોલીસકર્મીઓને બર્બરતા દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. મુખર્જીનગર વિસ્તારમાં ટેમ્પો ચાલક પિતા અને તેના નિર્દોષ પુત્રને પોલીસે ઢોર માર માર્યો હતો. આ પ્રકારની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો. જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલીક ધોરણે ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. #Delhi : 3 cops suspended […]

દિલ્હીમાં ત્રણ પોલીસકર્મીઓને બર્બરતા દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા છે. મુખર્જીનગર વિસ્તારમાં ટેમ્પો ચાલક પિતા અને તેના નિર્દોષ પુત્રને પોલીસે ઢોર માર માર્યો હતો. આ પ્રકારની દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થયો હતો. જે બાદ લોકોમાં આક્રોશ જોવા મળતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલીક ધોરણે ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
#Delhi : 3 cops suspended for thrashing innocent people.#Tv9News pic.twitter.com/p3XIfOJds0
— Tv9 Gujarati (@tv9gujarati) June 17, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ટેમ્પોચાલક સરબજીત સિંહનો આરોપ છે કે, દિલ્હી પોલીસે તેમનો ટેમ્પો રોકવી, તેમની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી, અભદ્રભાષાનો ઉચ્ચાર કર્યો હતો. જે બાદ મારા પુત્રએ માર માર્યો હતો. ત્યારે બચાવ પક્ષમાં મે કૂપાલ કાઢી હતી. જોકે પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હતો. હાલ વિવાદનો આ વીડિયો વધુ વાયરલ થતા. અરવિંદ કેજરીવાલે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માગ ઉઠાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો