દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

|

Dec 28, 2019 | 5:42 AM

દેશની રાજધાની દિલ્લીમાં આકરી ઠંડીનો કેર છે. દિલ્લીમાં આજે સવારે પારો ગગડીને રેકોર્ડબ્રેક 2.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દિલ્લીના લોધી રોડ પર 1.7 ડિગ્રી, આયાનગરમાં 1.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે સફદરજંગમાં 2.4 ડિગ્રી અને પાલમ વિસ્તારમાં 3.1 ડિગ્રી ઠંડીનો ચમકારો અનુભવાયો.   Web Stories View more નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ […]

દેશની રાજધાની દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, પારો ગગડીને 2.4 ડિગ્રીએ પહોંચ્યો

Follow us on

દેશની રાજધાની દિલ્લીમાં આકરી ઠંડીનો કેર છે. દિલ્લીમાં આજે સવારે પારો ગગડીને રેકોર્ડબ્રેક 2.4 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. દિલ્લીના લોધી રોડ પર 1.7 ડિગ્રી, આયાનગરમાં 1.9 ડિગ્રી તાપમાન નોંધાયું, ત્યારે સફદરજંગમાં 2.4 ડિગ્રી અને પાલમ વિસ્તારમાં 3.1 ડિગ્રી ઠંડીનો ચમકારો અનુભવાયો.

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

હવામાન વિભાગના મતે નવા વર્ષે વરસાદ પણ પડી શકે છે. વર્ષ 1901 પછી આ બીજું વર્ષ છે કે જ્યારે દિલ્લીમાં કડકડકતી ઠંડી પડી રહી છે. દિલ્લીવાસીઓને આગામી એક અઠવાડિયા સુધી આકરી ઠંડીમાંથી રાહત મળે તેવી શક્યતા નથી. ઝૂંપડા અને ફૂટપાથ પર રહેતા દિલ્લીવાસીઓ તાપણાંનો સહારો લેવા મજબૂર બન્યા છે, ત્યારે પશુઓની હાલત સૌથી વધારે કફોડી બની છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: તીડને લઈ ગુજરાત માટે રાહતના સમાચાર, તીડનું ઝુંડ રાજસ્થાન તરફ ગયું

Next Article