દિલ્લીમાં થઈ શકે છે મોટા આતંકી હુમલો, 12 આતંકીઓ ઘુસ્યા દિલ્લીમાં, જુઓ VIDEO

|

Oct 04, 2019 | 8:54 AM

દેશની રાજધાની દિલ્લીમાં આતંકી ગતિવીધીઓ ફરી એક વખત તેજ બની છે, જેને લઈ દિલ્લી પોલીસ અને આર્મીના જવાનો વધુ સતર્કતા રાખી રહ્યા છે. તમામ ગતિવીધીઓ પર બાજ નજર રાખી રહ્યા છે. દિલ્લીની તબાહીનો માસ્ટર પ્લાન 900 કિ.મી દૂર જમ્મુ કાશ્મીરમાં તૈયાર થયો છે. જેનું નામ D પ્લાન રાખવામાં આવ્યો છે, જેને અબુ ઉસ્માને તૈયાર કર્યો […]

દિલ્લીમાં થઈ શકે છે મોટા આતંકી હુમલો, 12 આતંકીઓ ઘુસ્યા દિલ્લીમાં, જુઓ VIDEO

Follow us on

દેશની રાજધાની દિલ્લીમાં આતંકી ગતિવીધીઓ ફરી એક વખત તેજ બની છે, જેને લઈ દિલ્લી પોલીસ અને આર્મીના જવાનો વધુ સતર્કતા રાખી રહ્યા છે. તમામ ગતિવીધીઓ પર બાજ નજર રાખી રહ્યા છે. દિલ્લીની તબાહીનો માસ્ટર પ્લાન 900 કિ.મી દૂર જમ્મુ કાશ્મીરમાં તૈયાર થયો છે. જેનું નામ D પ્લાન રાખવામાં આવ્યો છે, જેને અબુ ઉસ્માને તૈયાર કર્યો છે. દિલ્લીમાં એક ડઝન એટલે કે 12 જેટલા આતંકીઓ ઘુસી ગયા છે અને દિલ્લીમાં મોટી ઘટનાને અંજામ આપવાની તૈયારીઓ કરી રહ્યા છે. આતંકીઓના લિસ્ટમાં દિલ્લી શહેર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને NSA ચીફ અજીત ડોભાલનો પણ સમાવેશ આતંકીઓ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: હોમ લોન અને ઓટો લોન ધારકોને દિવાળીની ભેટ! રેપો રેટ ઘટતા EMI થશે સસ્તા, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article