15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી

|

Sep 05, 2019 | 4:48 PM

દક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ ફટકાર્યો હતો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે […]

15 હજારની કિંમતના બાઈકને 25 હજારનો મેમો, યુવકે રસ્તાં પર બાઈકને સળગાવી દીધી
પ્રતીકાત્મક તસવીર

Follow us on

દક્ષિણી દિલ્હીમાં ટ્રાફિક વિભાગના ભારે દંડને એક બાઈકચાલકે પોતાના બાઈકને આગ લગાવી દીધી છે. ટ્રાફિક પોલીસે બાઈકસવારે દારુ પીઈને બાઈક ચલાવતો હોવાથી 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

આ પણ વાંચો :  અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેધરાજાની પધરામણી, ટ્રાફિકજામથી લોકોને મુશ્કેલી

આ દંડ બાદ મામલો વણસી ગયો હતો અને બાઈકચાલકે એવું કહીને આગ લગાવી દીધી કે મારા બાઈકની કિંમત જ 15 હજાર રુપિયા છે તો શા માટે હું 25 હજારનો દંડ આપું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

જાહેરમાં આગ લગાવી દેવાથી રસ્તાઓ વચ્ચે જ બાઈક સળગવા લાગી હતી. પોલીસને તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડીઓ મગાવવી પડી હતી. બિગ્રેડની ટીમે બાઈકમાં લાગેલી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે હાલ માલવિયનગર પોલીસે બાઈકચાલકની સામે ફરિયાદ નોંધી છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article