AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે

દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં. આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે. કરોલબાગ ખાતેની અર્પિત પૅલેસ હોટેલમાં આ […]

દિલ્હીમાં કરોલબાગ ખાતેની હોટેલમાં ભીષણ આગ, 13 લોકોના મોત, 25 ફાયર ફાઇટર ઘટનાસ્થળે
| Updated on: Feb 12, 2019 | 4:25 AM
Share

દિલ્હીના કરોલબાગમાં એક હોટેલમાં મંગળવારે વહેલી સવારે ભીષણ આગ લાગી ગઈ કે જેમાં 13 વ્યક્તિઓના મોત થઈ ગયાં.

આગ લાગવાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું અને રાહત તથા બચાવ કાર્ય શરુ કરી દીધું. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ હોટેલમાંથી સાત લોકોને સલામત બહાર કાઢી લેવાયા છે.

કરોલબાગ ખાતેની અર્પિત પૅલેસ હોટેલમાં આ આગ લાગી હતી કે જેને ઓલવવા ફાયર બ્રિગેડની 26 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. હોટેલમાં 40 રૂમ્સ છે. આગમાંથી જે 7 લોકોને બચાવવામાં આવ્યા, તેમાં કેરળના એક જ પરિવારના 7 લોકો છે.

આગનું કારણ શૉર્ટ સર્કિટ બતાવાયું છે. મૃતકોમાં એક બાળક, એક મહિલા અને 6 પુરુષોનો સમાવેશ થાય છે.

[yop_poll id=1336]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">