IND vs AUS: દિલ્હી હાઇકોર્ટે ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝના અનઅધિકૃત પ્રસારણને રદ કર્યુ

|

Nov 25, 2020 | 9:59 AM

દિલ્હી હાઈકોર્ટે સોની પિક્ચર્સની નેટવર્ક ઈન્ડિયા પ્રા.લિ.ની અરજીને સ્વિકારી લીધી છે. આગામી ભારત ઓસ્ટ્રેલીયા ક્રિકેટ સીરીઝ માટે એકમાત્ર મીડિયા અધિકારનો દાવો કરતા સીરીઝ શરુ થવા પહેલા તેને સંબંધીત યાચીકાને સ્વીકારી લીધી છે. જસ્ટિસ રાજીવ શાકધરની સિંગલ જજ બેંચે જણાવ્યું છે કે નામવાળી પ્રતિવાદી કેટલીક વેબસાઇટ્સોના દ્રારા પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના ગ્રાહકો માટે […]

IND vs AUS: દિલ્હી હાઇકોર્ટે ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝના અનઅધિકૃત પ્રસારણને રદ કર્યુ

Follow us on

દિલ્હી હાઈકોર્ટે સોની પિક્ચર્સની નેટવર્ક ઈન્ડિયા પ્રા.લિ.ની અરજીને સ્વિકારી લીધી છે. આગામી ભારત ઓસ્ટ્રેલીયા ક્રિકેટ સીરીઝ માટે એકમાત્ર મીડિયા અધિકારનો દાવો કરતા સીરીઝ શરુ થવા પહેલા તેને સંબંધીત યાચીકાને સ્વીકારી લીધી છે.

જસ્ટિસ રાજીવ શાકધરની સિંગલ જજ બેંચે જણાવ્યું છે કે નામવાળી પ્રતિવાદી કેટલીક વેબસાઇટ્સોના દ્રારા પ્રસારણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તેના ગ્રાહકો માટે ટેલિકાસ્ટ અને બ્રોડકાસ્ટ પણ અટકાવી દેવામાં આવ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સોની દ્વારા મનાઈ હુકમના ઓર્ડરની અમલવારીને સુનિશ્ચિત કરવા માટે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સને પણ દાવાના પક્ષકારો તરીકે ઉમેરવામાં આવ્યા હતા.
27 નવેમ્બર, 2020 થી 19 જાન્યુઆરી, 2021 ની વચ્ચે યોજાનારી શેડ્યૂલ, ઓસ્ટ્રેલિયામાં યોજાનારી શ્રેણીમાં બંને ટીમો 4 ટેસ્ટ મેચ રમશે, સોની પિક્ચર્સે દાવો કર્યો છે કે તે નીચે મુજબના દેશોમાં આ પ્રમાણે શ્રેણીના પ્રસારણ અને પ્રસારણનું વિશિષ્ટ લાઇસન્સ ધરાવે છે. જેમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોનો સમાવેશ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article