VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી

|

Jan 02, 2020 | 6:30 AM

દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફેકટરીમાં આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તો આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઇમારતમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આ પણ વાંચો: PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને સહાય ચુકવાશે, વડાપ્રધાન મોદી 7 કરોડ ખેડૂતોને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ ચુકવાશે […]

VIDEO: દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં આગ, આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી

Follow us on

દિલ્લીના પીરાગઢીમાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. ફેકટરીમાં આગ લાગતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. તો આગ બાદ બ્લાસ્ટ થતા ઇમારત ધરાશાયી થઈ હતી. આ ઇમારતમાં અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ પણ વાંચો: PM કિસાન સમ્માન નિધિ અંતર્ગત ખેડૂતોને સહાય ચુકવાશે, વડાપ્રધાન મોદી 7 કરોડ ખેડૂતોને 14 હજાર કરોડ રૂપિયાની ભેટ ચુકવાશે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સાથે જ ફાયર બ્રિગેડના કેટલાક જવાનો પણ ફસાયા છે. હાલ આગમાં પર કાબૂ મેળવવા ફાયર વિભાગની 12 જેટલી ગાડી ઘટના સ્થળે છે. તેમ છતાં આગ હજુ પણ બેકાબૂ છે. તો આગ લાગવાનું કારણ અકબંધ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article