દિલ્હી વિધાનસભા ચૂંટણી: આ છે દિલ્હીના સૌથી વૃદ્ધ મતદાતા, મળશે સન્માન

|

Jan 22, 2020 | 8:14 AM

દિલ્હી ચૂંટણી પંચ દ્વારા 100 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ મતદાતા છે, તેમની ઓળખાણ કરવામાં આવી છે. તેમાં લગભગ 50 ટકાથી વધારે મહિલા છે. તેમાં સૌથી વૃદ્ધ મતદાતા ગ્રેટર કૈલાશ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 110 વર્ષના કાલીતારા મંડલ છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે ત્યારબાદ આદર્શ નગર વિધાનસભા ક્ષેત્રના 108 વર્ષના તિલકરાજ અને બાબરપુર વિધાનસભા ક્ષેત્રના […]

દિલ્હી વિધાનસભા ચૂંટણી: આ છે દિલ્હીના સૌથી વૃદ્ધ મતદાતા, મળશે સન્માન

Follow us on

દિલ્હી ચૂંટણી પંચ દ્વારા 100 વર્ષથી વધારે ઉંમરના જેટલા પણ મતદાતા છે, તેમની ઓળખાણ કરવામાં આવી છે. તેમાં લગભગ 50 ટકાથી વધારે મહિલા છે. તેમાં સૌથી વૃદ્ધ મતદાતા ગ્રેટર કૈલાશ વિધાનસભા ક્ષેત્રમાં રહેતા 110 વર્ષના કાલીતારા મંડલ છે. ત્યારે અધિકારીઓનું કહેવું છે કે ત્યારબાદ આદર્શ નગર વિધાનસભા ક્ષેત્રના 108 વર્ષના તિલકરાજ અને બાબરપુર વિધાનસભા ક્ષેત્રના સિતારા જૈન છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અધિકારીઓએ જણાવ્યું કે ગયા વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન સૌથી વૃદ્ધ મતદાતા તિલક નગરમાં રહેતા બચ્ચન સિંહ હતા. તેમની ઉંમર તે સમયે 111 વર્ષ હતી પણ ચૂંટણીના થોડા દિવસ પછી તેમનું નિધન થઈ ગયું. આ વર્ષે 100 વર્ષ કે તેનાથી વધારે ઉંમરના 743 મતદાતાઓનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે. તેમાં કાલીતારા મંડલનું નામ સૌથી ઉપર છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

દિલ્હી ચૂંટણી પંચે અધિકારીઓને જણાવ્યું કે લોકસભા ચૂંટણીની જેમ જ વિધાનસભા ચૂંટણીમાં પણ સૌથી વૃદ્ધ મતદાતાને સન્માનિત કરવામાં આવશે. તે સિવાય ચૂંટણી પંચના અધિકારીઓની અપીલ છે કે જો આ મતદાતા મતદાન કેન્દ્ર પર આવી મતદાન કરે તો અન્ય મતદાતાઓને પ્રોત્સાહન મળશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article