દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

|

Jan 07, 2020 | 4:25 PM

એક તરફ જેએનયુ હિંસા પર દેશમાં રાજકારણ રમાઇ રહ્યું છે. તેવામાં હવે અભિનેત્રી દિપિકા પાદુકોણ પણ જેએનયુના વિદ્યાર્થીઓની તરફેણમાં આવી છે. દિપીકા પાદુકોણે JNUની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષને દિપીકા મળી હતી. દિપીકાની સાથે કન્હૈયા કુમાર પણ હાજર હતો. આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે […]

દિલ્લી: JNU હિંસાના વિરોધમાં સડક પર ઉતર્યા સિતારા, અભિનેત્રી દીપિકા પાદુકોણ પહોંચી JNU

Follow us on

એક તરફ જેએનયુ હિંસા પર દેશમાં રાજકારણ રમાઇ રહ્યું છે. તેવામાં હવે અભિનેત્રી દિપિકા પાદુકોણ પણ જેએનયુના વિદ્યાર્થીઓની તરફેણમાં આવી છે. દિપીકા પાદુકોણે JNUની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થી છાત્રસંઘની અધ્યક્ષ આઇશી ઘોષને દિપીકા મળી હતી. દિપીકાની સાથે કન્હૈયા કુમાર પણ હાજર હતો.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકાએ ભારતને આપ્યો 143 રનનો ટાર્ગેટ, શાર્દુલે ઝડપી 3 વિકેટ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

લગભગ 10 મિનિટ સુધી જેએનયુ કેમ્પસમાં દિપીકા પાદુકોણ રહી હતી. આઇશી ઘોસ સહિતના વિદ્યાર્થી નેતાઓ સાથે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ દિપીકા પાદુકોણ કહી ચૂકી છે કે દેશમાં જ્યારે ખોટુ થાય ત્યારે તેનો વિરોધ થવો જરૂરી છે. અને જેએનયુના વિદ્યાર્થીઓ વિરોધ કરે છે તેનાથી તે ખુશ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article