દિલ્લીમાં કોરોનાના વધતા કેસોને પગલે ફરી લોકડાઉનની સંભાવના, દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો પ્રસ્તાવ

|

Nov 17, 2020 | 3:10 PM

દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસોને પગલે ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો છે. જેમાં જ્યાં નિયમોનું પાલન થતું નથી ત્યાં લોકડાઉન થઇ શકે છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રને આ અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્લીમાં હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગે તેવી આશંકા છે.   Web Stories […]

દિલ્લીમાં કોરોનાના વધતા કેસોને પગલે ફરી લોકડાઉનની સંભાવના, દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો પ્રસ્તાવ

Follow us on

દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસોને પગલે ફરીથી લોકડાઉન થવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લગાવવા પ્રસ્તાવ દિલ્લી સરકારે કેન્દ્રીય ગૃહવિભાગને મોકલ્યો છે. જેમાં જ્યાં નિયમોનું પાલન થતું નથી ત્યાં લોકડાઉન થઇ શકે છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કેન્દ્રને આ અંગે પ્રસ્તાવ મોકલ્યો છે. દિલ્લીમાં હોટસ્પોટ બનતા વિસ્તારોમાં લોકડાઉન લાગે તેવી આશંકા છે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article