દિલ્હી-બેંગાલુરૂની ફલાઈટમાં મહિલાએ બેબી બોયને આપ્યો જન્મ, કેપ્ટને લખ્યું “સો પ્રાઉડ ઓફ”

|

Oct 08, 2020 | 2:27 PM

બુધવારની ઈન્ડીગોની દિલ્હી-બેંગાલુરૂ ફ્લાઈટમાં એક બેબી બોયને મહિલાએ જન્મ આપ્યો હોવાનું ફ્લાઈટ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું .PTI દ્વારા પુછવામાં આવેલી માહિતિનાં સંદર્ભમાં ઈન્ડીગોએ જવાબ આપ્યો હતો કે ફ્લાઈટ 6E 122માં એક પ્રિ મેચ્યોર બેબી બોયનો જન્મ થયો છે જેને બેંગાલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.                     […]

દિલ્હી-બેંગાલુરૂની ફલાઈટમાં મહિલાએ બેબી બોયને આપ્યો જન્મ, કેપ્ટને લખ્યું સો પ્રાઉડ ઓફ

Follow us on

બુધવારની ઈન્ડીગોની દિલ્હી-બેંગાલુરૂ ફ્લાઈટમાં એક બેબી બોયને મહિલાએ જન્મ આપ્યો હોવાનું ફ્લાઈટ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું .PTI દ્વારા પુછવામાં આવેલી માહિતિનાં સંદર્ભમાં ઈન્ડીગોએ જવાબ આપ્યો હતો કે ફ્લાઈટ 6E 122માં એક પ્રિ મેચ્યોર બેબી બોયનો જન્મ થયો છે જેને બેંગાલુરૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બેબી બોયનાં જન્મ બાદ કેપ્ટને લખ્યું હતું કે “સો પ્રાઉડ ઓફ” . ફ્લાઈટ 6 E 122 ફ્લાઈટ કે જે બેંગાલૂરૂમાં લેન્ડ થઈ તેમાં આ બેબી બોયનો જન્મ થયો હોવાનું PTI સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Next Article