પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન સમયે ફરી હિંસા, ક્રૂડ બોમ્બ, લાઠીચાર્જ અને ઉમેદવારો પર હુમલા
પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન સમયે ફરી હિંસાના કિસ્સા સામે આવ્યા છે. કોલકતામાં ભાજપના 2 ઉમેદવારોએ એવો દાવો કર્યો હતો કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન ક્રૂડ બોમ્બ, લાઠીચાર્જ અને ઉમેદવારો પર હુમલાના દાવાઓ બંગાળથી આવ્યા હતા. જેને લઈને સંરક્ષણ પ્રધાને નરસંહારની આશંકા વ્યક્ત કરી હતી. TV9 Gujarati પશ્ચિમ બંગાળમાં હિંસાને […]

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન સમયે ફરી હિંસાના કિસ્સા સામે આવ્યા છે. કોલકતામાં ભાજપના 2 ઉમેદવારોએ એવો દાવો કર્યો હતો કે, તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન ક્રૂડ બોમ્બ, લાઠીચાર્જ અને ઉમેદવારો પર હુમલાના દાવાઓ બંગાળથી આવ્યા હતા. જેને લઈને સંરક્ષણ પ્રધાને નરસંહારની આશંકા વ્યક્ત કરી હતી.
પશ્ચિમ બંગાળમાં હિંસાને લઈને સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારમણે નરસંહાર થવાની આશંકા વ્યક્ત કરી છે. અને 23 મે સુધી કેન્દ્રીય સુરક્ષાબળોને તૈનાત કરવાની ચૂંટણી પંચને માંગ કરી છે. રક્ષાપ્રધાને કહ્યું કે CM મમતાએ શરૂઆતથી ધમકી આપી રહી છે. એટલે અમને ડર છેકે, રાજ્યમાં નરસંહાર શરૂ થઈ જશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
