AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી, વનડે સીરીઝમાં 2-0થી મેળવી લીડ

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડે માત આપી દીધી છે. ઈંગ્લેન્ડે પાંચ વનડે સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે હાલ વન ડે સીરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે આ પાંચ વનડેની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનની ટીમે ધુંઆધાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડને 358 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈંગ્લેન્ડના બેટસમેનોએ […]

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ટીમને ધૂળ ચટાડી, વનડે સીરીઝમાં 2-0થી મેળવી લીડ
| Updated on: May 15, 2019 | 12:00 PM
Share

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડે માત આપી દીધી છે. ઈંગ્લેન્ડે પાંચ વનડે સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે.

પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે હાલ વન ડે સીરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે આ પાંચ વનડેની સીરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. પાકિસ્તાનની ટીમે ધુંઆધાર બેટિંગ કરીને ઈંગ્લેન્ડને 358 રનનું લક્ષ્ય આપ્યું હતું. ઈંગ્લેન્ડના બેટસમેનોએ આ લક્ષ્યાંકને 44.5 ઓવરમાં સર કરી લીધું હતું.

ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનને ધૂળ ચટાડી દીધી છે. પાંચ વનડેમાંથી બે વનડે પર હાલ ઈંગ્લેન્ડે કબજો કરી લીધો છે. પાકિસ્તાનના ખેલાડી ઈમામ ઉલ હકએ જોરદાર પારી રમીને 151 રન બનાવ્યા હતા. આમ પાકિસ્તાનની ટીમ ઈંગલેન્ડની સામે 9 વિકેટ ગુમાવીને 358નું લક્ષ્ય રાખી શકી હતી.

આ પણ વાંચો: સફળતા માટે મુકેશ અંબાણીની જિંદગીમાંથી આ 5 વાત શીખવી જોઈએ

ઈંગ્લેન્ડના બેટસમેન જોની બેયરસ્ટોએ તૂફાની પારી રમી હતી અને 128 રન બનાવ્યા હતા. આના લીધે પાકિસ્તાનની ટીમને ઈંગ્લેન્ડે 44.5 ઓવરમાં જ પેવેલિયન મોકલીને મેચ પર બાજ મારી લીધી હતી. આમ સતત બીજી મેચમાં પણ પાકિસ્તાની ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">