VIDEO: ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,44,950 પર પહોંચ્યો, એક જ દિવસમાં 148 લોકોના કોરોનાથી મોત

|

May 26, 2020 | 5:16 AM

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 414 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 44 હજાર 950 પર પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 80 હજારને પાર કરી ગઈ છે. તો વધુ 148 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 4 હજાર 170ને પાર […]

VIDEO: ભારતમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો વધીને 1,44,950 પર પહોંચ્યો, એક જ દિવસમાં 148 લોકોના કોરોનાથી મોત

Follow us on

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 414 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 44 હજાર 950 પર પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 80 હજારને પાર કરી ગઈ છે. તો વધુ 148 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 4 હજાર 170ને પાર કરી ગયો છે. ગઈકાલે એક જ દિવસમાં વધુ 3,012 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે, આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 60 હજાર 706 લોકો સાજા પણ થઇ ગયા છે.

આ પણ વાંચો: ચીને LAC પાસે 100 સૈનિકો કર્યા તૈનાત, સેટેલાઇટ પુરાવા આવ્યા સામે

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article