કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ

|

Mar 23, 2020 | 8:55 AM

રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા એક પણ વાહનને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો બોર્ડર પર અટવાયા છે.   Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 ગરમીમાં […]

કોરોના વાયરસ: રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો કરી સીલ

Follow us on

રાજસ્થાન સરકારે ગુજરાત તરફથી આવતી તમામ બોર્ડરો સીલ કરી દીધી છે. ગુજરાતથી રાજસ્થાન તરફ જતા એક પણ વાહનને રાજસ્થાનની હદમાં પ્રવેશ આપવામાં આવતો નથી. જેથી ગુજરાતથી રાજસ્થાન તરફ જતા લોકો બોર્ડર પર અટવાયા છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને મુંબઈથી આવેલા લોકોને રાજસ્થાનમાં પ્રવેશ ન અપાતા અત્યારે મૂંઝવણમાં મુકાયા છે. રાજસ્થાનના અધિકારીઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે લોકો ગુજરાતમાં રહે છે અને તેમનું વતન ભલે રાજસ્થાનમાં હોય પરંતુ અત્યારે તેઓ જ્યાં રહેતા હોય ત્યાં જ રહે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: મુખ્યપ્રધાન રૂપાણીનું કોરોના મામલે નિવેદન, સંયમ અને શિસ્ત પાળો

Next Article