VIDEO: દેશમાં એક જ દિવસમાં 6,570 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર

|

May 23, 2020 | 3:57 AM

કોરોના વાઈરસથી દેશમાં ફક્ત એક જ દિવસમાં 6 હજાર 570 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 19મેના રોજ 6154 પોઝિટિવ કેસ નોંધાયા હતા.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર […]

VIDEO: દેશમાં એક જ દિવસમાં 6,570 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા હાહાકાર

Follow us on

કોરોના વાઈરસથી દેશમાં ફક્ત એક જ દિવસમાં 6 હજાર 570 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 19મેના રોજ 6154 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 27 હજાર 794 પર પહોંચ્યો છે. સક્રિય કેસની સંખ્યા વધીને 69 હજારને પાર કરી ગઈ છે. તો વધુ 142 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 3 હજાર 726 પર પહોંચી ગયો છે. જ્યારે વધુ 3271 દર્દીઓ સાથે અત્યાર સુધી કુલ 51 હજાર 824 લોકો સાજા પણ થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article