Coronavirus : ત્રીજી લહેર બાળકો માટે જોખમી, બાળકોની ઇમ્યુનિટી વધારવા શું કરશો ?

|

May 07, 2021 | 4:41 PM

Coronavirus :  કોવિડ-19ની બીજી લહેરથી દેશ હજી સુધી પૂરી રીતે ઉભર્યો નથી કે કોરોનાની ત્રીજી લહેરે સૌ કોઇને ડરાવી દીધા છે.સુધી કે કેટલી રાજ્ય સરકારોએ તો બાળકો માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. એવામં માતા-પિતા પૂછી રહ્યા છે કે શું અમે પહેલેથી બાળકોની ઇમ્યુન સિસ્ટમને ઠીક કરી શકીએ જેથી વાયરસનો ખતરો ઓછો રહે.

Coronavirus : ત્રીજી લહેર બાળકો માટે જોખમી, બાળકોની ઇમ્યુનિટી વધારવા શું કરશો ?
સાંકેતિક તસ્વીર

Follow us on

Coronavirus :  કોવિડ-19ની બીજી લહેરથી દેશ હજી સુધી પૂરી રીતે ઉભર્યો નથી કે કોરોનાની ત્રીજી લહેરે સૌ કોઇને ડરાવી દીધા છે. ખાસ કરીને એ વાત પણ છે કે તેમાં બાળકો પણ શિકાર બની શકે છે. ત્યાં સુધી કે કેટલી રાજ્ય સરકારોએ તો બાળકો માટે તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. એવામાં માતા-પિતા પૂછી રહ્યા છે કે શું અમે પહેલેથી બાળકોની ઇમ્યુન સિસ્ટમને ઠીક કરી શકીએ જેથી વાયરસનો ખતરો ઓછો રહે.આવો એક્સપર્ટ પાસેથી જાણીએ

એકલા મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે કહ્યુ કે રાજ્યમાં અત્યારસુધી 0થી10 વર્ષના 1લાખ 45 હજાર 930 બાળકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અહીંયા રોજના 300થી500 બાળકો સંક્રમિત થઇ રહ્યા છે. મહારષ્ટ્રમાં 11થી20 વર્ષના 3 લાખ 29હજાર  709 બાળકો અને યુવા કોરોનાના શિકાર થયા છે. બાળકો માટે વાલીઓની ચિંતા અનેક ગણી વધી ગઇ છે.

ગોરખપુરની એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હૉસ્પિટલના નિષ્ણાત કહે છે કે જેવી રીતે કોરોનાની પહેલી લહેરમાં એ લોકો શિકાર થયા તા જેઓ વૃધ્ધ અને બિમાર છે તેમ કોરોનાની બીજી લહેરમાં સૌથી વધારે યુવા શિકાર થયા છે.ત્રીજી લહેરમાંવાયરોલોજીસ્ટ અને એક્સપર્ટનું પ્રિડિક્શન છે કે આમાં સૌથી વધારે બાળકો શિકાર થશે. એક્સપર્ટ કહે છે કે અત્યારે બાળકોને વેક્સીન પણ નથી અપાઇ રહી કે ન તો બાળકો માટે કોઇ દવા શોધાઇ માટે સૌથી જરુરી છે તેમને બચાવવાતેમની ઇમ્યુનિટિને બુસ્ટ અપ કરવી. આ માટે તમે છ મહિનાથી વધારે ઉંમરના બાળકોને કોઇ સપ્લિમેન્ટ કોર્ષ કરાવી શકો છો.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

ડૉક્ટર પ્રમાણે બાળકોને તમે નક્કી સમયસીમા પ્રમાણે સપ્લીમેન્ટ્સ આપી શકો છો. જેમાં 15 દિવસ માટે ઝિંક, 1 મહીના માટે મલ્ટીવિટામિન અને 1 મહિના માટે કેલ્શિયમ કોર્સ કરી શકો છો. આ બધી જ વસ્તુઓ ઇમ્યુનિટિ બુસ્ટ અપ કરે છે.આ સિવાય કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવુ જોઇએ કોઇને લક્ષણ હોય કે હોય બાળકોથી થોજુ સોશિયલ ડિસટન્સ બનાવી રાખવુ જોઇએ. આ સિવાય બાળકોને પેટની સમસ્યાઓથી બચાવવા જોઇએ જેનાથી ઇમ્યુનિટિ નબળી થાય છે.

Published On - 4:41 pm, Fri, 7 May 21

Next Article