Corona Virus: કોરોના મામલે કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને કરી ફરિયાદ, FIRની માંગ

|

Apr 28, 2021 | 4:53 PM

આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે.

Corona Virus: કોરોના મામલે કપિલ મિશ્રાએ CM કેજરીવાલ વિરુદ્ધ પોલીસ કમિશ્નરને કરી ફરિયાદ, FIRની માંગ
Kapil Mishra

Follow us on

Coronavirus: આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા કપિલ મિશ્રાએ બુધવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે ફરિયાદ કરી છે. કપિલ મિશ્રાએ તેમને અપરાધિક ઉપેક્ષાના આરોપી કહ્યા છે. તેમણે ફરિયાદમાં કહ્યું કે મુખ્યમંત્રીની અપરાધિક બેદરકારીના કારણે દિલ્લીમાં અનેક લોકોના જીવ ગયા.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

કપિલ મિશ્રાએ આ ફરિયાદ દિલ્હી પોલીસ કમિશ્નરને મેઈલ કર્યો છે. તેમણે કમિશ્નરને ત્રણ વિષયો પર તપાસ કરવાનો આગ્રહ કર્યો છે.

  1. બેદરકારીના કારણે મોત
  2. જાહેરાતમાં ભ્રષ્ટાચાર
  3. પીડિતોને વળતર

 

મેઈલ પર કરવામાં આવેલી ફરિયાદમાં હિંદુ ઈકોસિસ્ટમાં ફાઉન્ડર જણાવતા કપિલ મિશ્રાએ કહ્યું કે દિલ્હી સીએમની બેદરકારીના કારણે શહેરની હૉસ્પિટલમાં અનેક લોકોના જીવ ગયા. તેમણે કેજરીવાલ પર એ આરોપ પણ લગાવ્યો કે જયપુર ગોલ્ડન જેવી હૉસ્પિટલ જ્યાં ઓક્સિજનની ખરેખર જરુર હતી, ત્યાં ઓક્સિજન ન આપીને ડાયવર્ટ કરી દેવામાં આવ્યું, જે અપરાધિક બેદરકારી છે.

 

કપિલ મિશ્રાએ ફરિયાદમાં કહ્યું કે આઈનોક્સ અને જયપુર ગોલ્ડન હૉસ્પિટલ, બત્રા હૉસ્પિટલ અને ગંગારામ દ્વારા હાઈકોર્ટમાં આપેલુ નિવેદન સાફ છે કે ઓક્સિજન સપ્લાય દિલ્લી સરકારના ખોટા આદેશ અને અપરાધિક બેદરકારીના કારણે બાધિત થયા હતા.

 

આ પણ વાંચો: Rajkot: શાપરમાં ઓક્સિજન સિલિન્ડર લેવા આવનારને પોલીસનો ટેકો, મંડપ-પાણીની કરી વ્યવસ્થા

Next Article