કોરોના: PM મોદી આજે ફરી મુખ્યપ્રધાનો સાથે કરશે વાત, લોકડાઉન પર બની શકે છે રણનીતિ

|

Sep 29, 2020 | 2:12 PM

કોરોના સામે લડવા માટે વડાપ્રધાન મોદી એક વખત ફરી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં 3 મે પછી લોકડાઉનના ભવિષ્યને લઈ ચર્ચા થશે. PM Modi to interact with Chief Ministers of all states today through video conferencing.#TV9News #Covid19India pic.twitter.com/CSYBk75hJD Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio […]

કોરોના: PM મોદી આજે ફરી મુખ્યપ્રધાનો સાથે કરશે વાત, લોકડાઉન પર બની શકે છે રણનીતિ

Follow us on

કોરોના સામે લડવા માટે વડાપ્રધાન મોદી એક વખત ફરી રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં 3 મે પછી લોકડાઉનના ભવિષ્યને લઈ ચર્ચા થશે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પહેલા જ્યારે 11 એપ્રિલે બેઠક યોજાઈ હતી. ત્યારે તમામ રાજ્યના મુખ્યપ્રધાનોએ સર્વસંમતિથી વડાપ્રધાનને લોકડાઉન વધારવાની માગ કરી હતી અને વડાપ્રધાને 3 મે સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. બીજા તબક્કામાં ઘણા પ્રકારની છૂટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી પણ મોટાભાગની રાજ્ય સરકારો અને જિલ્લા તંત્રએ કડક પાલન કરવાની રણનીતિને અપનાવી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આજે યોજાનારી બેઠક પહેલા અત્યાર સુધી વડાપ્રધાને 20 માર્ચ, 2 એપ્રિલ અને 11 એપ્રિલે મુખ્યપ્રધાનની સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. આ વખતે પણ બેઠકમાં દેશમાં અત્યાર સુધીની સ્થિતીની સમીક્ષા કરવામાં આવશે અને કોરોના સામેની લડાઈને લઈ આગામી થોડા અઠવાડિયાની રણનીતિ પર ચર્ચા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 3:10 am, Mon, 27 April 20

Next Article