કોરોના વાઈરસ: સોશિયલ મીડિયામાં ખોટો દાવો, ક્લિક કરશો બેંક ખાતું થઈ જશે ખાલી!

|

Oct 02, 2020 | 1:41 PM

ડિજીટલ ટેકનોલોજીએ આપણું જીવન સરળ તો બનાવી દીધું જ સાથે મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. દેશભરમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે.  આ કોરોના સામેની લડાઈમાં સાવચેતી રાખવી જરૂરી છે.  જ્યારે અમુક લોકો આવા સમયે લોકોને છેતરી પણ રહ્યાં છે.  કોરોના વાઈરસથી બચવા માટે માસ્કની માંગ વધી છે.  એક ખોટો મેસેજે વાઈરલ થઈ […]

કોરોના વાઈરસ: સોશિયલ મીડિયામાં ખોટો દાવો, ક્લિક કરશો બેંક ખાતું થઈ જશે ખાલી!

Follow us on

ડિજીટલ ટેકનોલોજીએ આપણું જીવન સરળ તો બનાવી દીધું જ સાથે મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. દેશભરમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી જવા પામ્યો છે.  આ કોરોના સામેની લડાઈમાં સાવચેતી રાખવી જરૂરી છે.  જ્યારે અમુક લોકો આવા સમયે લોકોને છેતરી પણ રહ્યાં છે.  કોરોના વાઈરસથી બચવા માટે માસ્કની માંગ વધી છે.  એક ખોટો મેસેજે વાઈરલ થઈ રહ્યો છે કે પીએમ માસ્ક યોજના શરૂ કરવામાં આવી છે.  તેમાં એક લિંક પણ આપવામાં આવે છે જો તમે ભૂલથી આ લિંક પર ગયા અને ખાતાની વિગતો આપી તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

આ પણ વાંચો :   ભારત કોરોના વાઈરસના સકંજામાં, પોઝિટિવ કેસની સંખ્યા 223 થઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોરોના વાઈરસના લઈને ઘણાંબધાં મેસેજ વાઈરલ થઈ રહ્યાં છે. લોકો અલગ અલગ રીતે બચવાના નુસખા આપીને પણ છેતરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.  કોરોના વાઈરસથી બચવા માટે કોઈ જ રસીની શોધ અત્યારસુધી થઈ શકી નથી.  કોરોના વાઈરસની સામે લડવા માટે લોકોની સાથે સંપર્ક ઓછો કરો. ભીડ હોય તેવી જગ્યાએ જવાનું ટાળો. હાથને યોગ્ય રીતે સાબુ અથવા સેનિટાઈઝરથી સાફ કરો અને તે પણ 20 સેકન્ડ સુધી જેથી કોરોના વાઈરસ તમારા હાથ પર હોય તે ખતમ થઈ જાય.  આ સિવાય જો કોઈ છીંક ખાય તો તેનાથી દૂર જ જતાં રહો અને માસ્ક પહેરવાનું શક્ય ના હોય તો સાફ રુમાલ મોઢા પર બાંધીને બહાર નીકળો.

Published On - 4:37 pm, Fri, 20 March 20

Next Article