કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર સામે FIR

|

Oct 02, 2020 | 1:40 PM

દેશભરમાં બેબી ડોલ સિંગર કનિકા કપૂરે કોરોનાને લઈને ભારે ચિંતા જગાવી છે. તે કોરોનાથી સંક્રમિત હતી પણ એરપોર્ટ પર બાથરુમમાં છુપાઈને ભાગી આવી હતી. બાદમાં ભારતમાં તાજ હોટલ ખાતેની પાર્ટીમાં ઘણીબઘી વ્યક્તિઓને તે મળી હતી જેમાં દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. આમ જાણ હોવા છતાં કોરોના વાઈરસની માહિતી છુપાવવા, બેદરકારી દાખવવા માટે કનિકા કપૂરની […]

કોરોના વાઈરસ: ભારત સરકારની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન, કનિકા કપૂર સામે FIR

Follow us on

દેશભરમાં બેબી ડોલ સિંગર કનિકા કપૂરે કોરોનાને લઈને ભારે ચિંતા જગાવી છે. તે કોરોનાથી સંક્રમિત હતી પણ એરપોર્ટ પર બાથરુમમાં છુપાઈને ભાગી આવી હતી. બાદમાં ભારતમાં તાજ હોટલ ખાતેની પાર્ટીમાં ઘણીબઘી વ્યક્તિઓને તે મળી હતી જેમાં દિગ્ગજ નેતાઓનો પણ સમાવેશ થાય છે. આમ જાણ હોવા છતાં કોરોના વાઈરસની માહિતી છુપાવવા, બેદરકારી દાખવવા માટે કનિકા કપૂરની સામે યોગી સરકારે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ભારત કોરોના વાઈરસના સકંજામાં, પોઝિટિવ કેસની સંખ્યા 223 થઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

લંડનથી પરત આવીને તેને કોઈ ટેસ્ટ કરાવ્યો નહીં. જો કે કનિકા કપૂરે એક પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે છેલ્લાં 4 દિવસથી મને ફ્લૂ છે. મેં ટેસ્ટ કરાવ્યો છે અને કોરોના પોઝિટિવ આવ્યો. આ સમયે હું ક્વોરન્ટાઈન છું. તબીબોની સલાહ મુજબ મારી સારવાર ચાલી રહી છે. હું જે લોકોના સંપર્કમાં આવી છું તેને પણ તપાસવામાં આવી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ ઉત્તરપ્રદેશ સરકારે બેદરકારી દાખવવી અને મહામારીના સમયે માહિતી છુપાવવી તેને લઈને એફઆઈઆર દાખલ કરી છે. કનિકા કપૂરની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. તમામ નેતાઓ જે કનિકા કપૂરના સંપર્કમાં આવ્યા તેને સેલ્ફ આઈસોલેશનમાં રહેવાનું પસંદ કર્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:05 pm, Fri, 20 March 20

Next Article