દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

|

Sep 28, 2020 | 3:42 PM

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 396 લોકોએ જીવ ગુમાવ્યો છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ : 27-04-2024 IPL […]

દેશમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કેસ નોંધાયા, 396 લોકોના મોત

Follow us on

દેશમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 10956 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે 24 કલાકમાં કોરોના વાઈરસના લીધે 396 લોકોએ જીવ ગુમાવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

 

આ પણ વાંચો :   આગામી 48 કલાકમાં ગુજરાતમાં બેસી જશે સત્તાવાર ચોમાસુ, અપરએર સાયકલોનિક સર્ક્યુલેશનથી અમદાવાદમાં પવન સાથે વરસાદની આગાહી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

છેલ્લાં 24 કલાકમાં નોંધાયેલા 10956 કેસ સાથે ભારતમાં કોરોના વાઈરસના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 297535 સુધી પહોંચી ગઈ છે. જો કે હાલ સારવાર લઈ રહ્યાં હોય એવા કોરોના વાઈરસના દર્દીની સંખ્યા 141842 છે. જ્યારે કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 1,47195 લોકો ઘરે પહોંચ્યા છે. કોરોના વાઈરસના લીધે ભારતમાં કુલ 8498 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા પોઝિટિવ કેસ નોંધાયા તેના લીધે તમામ રેકોર્ડ ધ્વસ્ત થઈ ગયા છે. દર 24 કલાકમાં રેકોર્ડબ્રેક કોરોના વાઈરસના કેસ સામે આવી રહ્યાં છે. ભારતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતા તે દુનિયામાં ચોથા ક્રમાંકે આવી ગયું છે. ઉલ્લેખનીય છે કે દેશમાં 54 લાખ લોકોના કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ભારત ધીમેધીમે ટેસ્ટની ક્ષમતા વધારી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે એક દિવસમાં 2 લાખ ટેસ્ટ કરવા સુધી ભારત પહોંચી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 11:40 am, Fri, 12 June 20

Next Article