VIDEO: ભારતમાં કોરોના વાયરસના 7600 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

|

Apr 11, 2020 | 5:05 AM

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 7600 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 1574 દર્દીઓ નોંધાયા છે. જ્યારે દિલ્લી, તામિલનાડુમાં 900થી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાથી 249 લોકોનાં મોત થયા છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના 744 દર્દી સારવાર બાદ ઠીક થયા છે. આ પણ વાંચો: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, અત્યાર સુધી 1 લાખથી વધુનાં […]

VIDEO: ભારતમાં કોરોના વાયરસના 7600 કેસ, સૌથી વધુ કેસ આ રાજ્યમાં નોંધાયા

Follow us on

ભારતમાં કોરોનાના કેસની સંખ્યા 7600 પર પહોંચી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ 1574 દર્દીઓ નોંધાયા છે. જ્યારે દિલ્લી, તામિલનાડુમાં 900થી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાથી 249 લોકોનાં મોત થયા છે. જ્યારે સમગ્ર દેશમાં કોરોનાના 744 દર્દી સારવાર બાદ ઠીક થયા છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:51 am, Sat, 11 April 20

Next Article