કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

|

Oct 02, 2020 | 1:22 PM

કોરોના વાયરસ સામે લડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. કોરોના સામે સમગ્ર દેશ એક થયો છે. જનતા કર્ફ્યુ હેઠળ લોકોને સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર […]

કોરોના સામે સમગ્ર દેશ થયો એક, જનતા કર્ફ્યુની અમદાવાદ સહિત દેશના તમામ શહેરોમાં અસર, જુઓ PHOTOS

Follow us on

કોરોના વાયરસ સામે લડવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. કોરોના સામે સમગ્ર દેશ એક થયો છે. જનતા કર્ફ્યુ હેઠળ લોકોને સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઘરની બહાર ના નીકળવાની અપીલ કરવામાં આવી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે દેશમાં જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. દેશના અલગ અલગ વિસ્તારોમાંથી આવી રહેલી તસ્વીરોથી જનતા કર્ફ્યુની અસર જોવા મળી રહી છે. રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં મેટ્રો સેવા બંધ છે. જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હીમાં ઓટો ટેક્સી યૂનિયને જાહેરાત કરી કે રવિવારે દિલ્હીમાં ઓટા, ટેક્સી સેવા બંધ રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તે સિવાય દેશના અન્ય શહેરો દિલ્હી, મુંબઈ, કોલકત્તા, નોઈડા, અમદાવાદ, બેંગલુરૂ સહિત ઘણા અન્ય મોટા શહેરોમાં મોલ અને પર્યટક સ્થળ પહેલેથી જ બંધ છે. ઘણા રાજ્યોમાં બસ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તે સિવાય ઘણા શહેરોમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

લોકો પણ કોરોના વાયરસ સામેની જંગ માટે તૈયાર છે. ઘણી જગ્યાઓ પર લોકો જનતા કર્ફ્યુ માટે જાગૃત જોવા મળી રહ્યા છે. ત્યારે જનતા કર્ફ્યુ દરમિયાન લોકો પોતાના ઘરમાં જ રહે, બહાર ના નીકળે, જનતા કર્ફ્યુ દરમિયાન કોઈ ઈમરજન્સી આવે તો જ ઘરની બહાર નીકળો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 7:18 am, Sun, 22 March 20

Next Article