રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનશે તો સ્વામિનાથન રિપોર્ટના આધારે MSPની ગેરંટી માટે કાયદો લાવશે

કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કરતા મોટી વાત કરી છે કે જો તેમનની સરકાર ફરી બનશે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ નોકરીઓ આપવાનું મોટું વચન આપ્યું છે. આ સાથે જ પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં ચૂંટણી માટે મતગણતરી થવા જઈ રહી છે

રાજસ્થાનમાં કોંગ્રેસનો મોટો દાવ, સરકાર બનશે તો સ્વામિનાથન રિપોર્ટના આધારે MSPની ગેરંટી માટે કાયદો લાવશે
Congress election manifesto in Rajsthan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 4:37 PM

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી પુરે પુરુ જોર લગાવી રહી છે. રાજસ્થાનમાં મતદાન 25મી નવેમ્બરે થવાનું છે. ત્યારે કોંગ્રેસે મતદાનના ચાર દિવસ પહેલા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને રીઝવવા માટે એક મોટું પગલું કોંગ્રેસ તરફથી ભરવામાં આવ્યું છે. કોંગ્રેસે કહ્યું છે કે જો રાજ્યમાં ફરીથી તેમની સરકાર બનશે તો તે સ્વામિનાથનના રિપોર્ટના આધારે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ની બાંયધરી આપતો કાયદો લાગુ કરીશુ.

રાજસ્થાન એ પહેલું રાજ્ય છે જ્યાં કોંગ્રેસે રાષ્ટ્રીય ખેડૂત આયોગની ભલામણો અનુસાર MSPની ગેરંટી આપવાની મોટી જાહેરાત કરી છે. આ કાયદા હેઠળ, કોઈ પણ ખેડૂતનો પાક MSP કરતાં ઓછી કિંમતે ખરીદી શકશે નહીં. ખેડૂતો પાસેથી ઓછા ભાવે પાક ખરીદનારાઓને દંડ કરવામાં આવશે અને તેમના માટે સજાની પણ જોગવાઈ છે.

ખેડૂતોને વ્યાજ વગર 2 લાખ રૂપિયાની લોન મળશે – કોંગ્રેસ

કોંગ્રેસે પોતાનો ઢંઢેરો જાહેર કરતા મોટી વાત કરી છે કે જો તેમનની સરકાર ફરી બનશે તો ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન વ્યાજ વગર આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં કોંગ્રેસે 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 4 લાખ સરકારી નોકરીઓ સહિત 10 લાખ નોકરીઓ આપવાનું મોટું વચન આપ્યું છે. આ સાથે જ પંચાયત સ્તરે સરકારી નોકરીઓની નવી કેડર બનાવવામાં આવશે. તેમજ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં ચૂંટણી માટે મતગણતરી થવા જઈ રહી છે ત્યારે હવે આ ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસ માટે ફાયદાકારક રેહશે કે કેમ તે તો 3 ડિસેમ્બરના રોજ જાણી શકાશે.

આજનું રાશિફળ તારીખ : 09-12-2023
જન્મદિવસની કેક કટિંગ દરમિયાન Dharmendra Deol થયા ભાવુક, સની દેઓલે તેના રુમાલથી લૂછ્યાં આંસુ, જુઓ વીડિયો
સારા અલી ખાનને ફરી આવી સુશાંતસિંહ રાજપૂતની યાદ, ઈમોશનલ વીડિયો કર્યો શેર
શ્રીસંતની પત્નીએ ગૌતમ ગંભીરને આપ્યો જડબાતોડ જવાબ
સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?
તમે એકસપાયરી ફોન તો નથી વાપરી રહ્યાને ? આ રીતે જાણો

કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં શું છે?

  • નાના વેપારીઓ અને દુકાનદારોને 5 લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન
  • મર્ચન્ટ ક્રેડિટ કાર્ડ સ્કીમ શરૂ કરવામાં આવશે
  • રાજ્યમાં જાતિ ગણતરી હાથ ધરવી
  • ચિરંજીવી હેલ્થ પ્રોટેક્શન ઈન્સ્યોરન્સની રકમ 25 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવામાં આવશે.
  • પરિવારની એક મહિલા સભ્યને એક વર્ષમાં 10,000 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે.

અમે ફક્ત તે જ વચનો આપીએ છીએ જે અમે પૂરા કરી શકીએ – ખડગે

‘પબ્લિક મેનિફેસ્ટો’ જાહેર કર્યા બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે રાજસ્થાન કોંગ્રેસનો મજબૂત ગઢ છે. અમે ફક્ત એવા વચનો આપીએ છીએ જે આપણે પૂરા કરી શકીએ. અમે આગામી 5 વર્ષમાં રાજ્યના યુવાનોને 10 લાખ નોકરીઓ પ્રદાન કરીશું, જેમાંથી 4 લાખ નોકરીઓ સરકારી નોકરીઓ હશે. તેમજ તેમણે કહ્યું હતુ કે અમે તેવા જ વચનો આપીએ છીએ જે પુરા કરી શકીએ .

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા
g clip-path="url(#clip0_868_265)">